________________
જપની વ્યાપકતા
અધ કરી શકાય ખરા ? પણ પછી વિચાર લાકે શું કરે છે? તે જોવા તે! દે.” - જો એમ થતુ હોય તેા ખુશીથી કરા, આગળ વધવુ છે. ’
૩૫
આવ્યું કે આ
'
અને તેણે કહ્યુ : કારણ કે આપણે
પેલા છે આદિવાસીએ પાસેના એક ઝુંપડામાં ગયા, થોડી વારે તેમાંથી ધુમાડા નીકળ્યા અને ત્યાર પછી અર્ધા કલાકમાં જ વરસાદ વરસવા ખધ થઈ ગયા. વૈજ્ઞાનિકાના આશ્ચયને પાર રહ્યો નહિ. પેલા બે આદિવાસીએ પડાવ પર પાછા ફરતાં જ તેમણે પૂછ્યુ કે તમે ખરેખર શુ કર્યુ? તે અમને કહેા,
'
પેલાએએ કહ્યું : ‘ સાહેબ ! અમે એક પક્ષીનાં પીંછા સળગાવી મત્રજપ કર્યા અને દેવને આ વરસાદ અંધ કરી દેવાની પ્રાર્થના કરી, એટલે દેવે આ વરસાદ અંધ કરી દીધા. જ્યારે જરૂર પડે છે, ત્યારે અમે આ પ્રમાણે કરીએ છીએ. અમને આ મંત્રજપમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. ’
'
આ શબ્દ સાંભળતાં જ વૈજ્ઞાનિક ટુકડીના આગેવાને કહ્યું : ૮ ખરેખર ! આ દુનિયા અનેક રહસ્યાથી ભરેલી છે ! ’ અહી પ્રાસંગિક એટલું જણાવી દઈ એ કે આપણે ત્યાં વરસાદ લાવવાના તથા વરસાદ ખેંધ કરવાના મા છે અને જાણકારી તેના સફલ પ્રયાગ કરે છે. કેટલાક મહાત્માઓએ પેાતાની વિશિષ્ટ શક્તિથી વરસાદ અને અરફનાં તાફાને અટકાવ્યાના દાખલાએ સાહિત્યમાં નોંધાયેલા છે. સ્વામી રામતીર્થ હિમાલયના એક ઊંચા ગિરિપ્રદેશમાં