________________
૨૯
-
જયની પ્રશંસા ભણાવવાની જે ઢાળો બનાવતા હતા, તેના સુંદર રાગો પણ બતાવ્યાં હતાં. દક્ષિણમાં આજે એવા એક પુરુષ છે કે જેમને દેવતાએ અનેકવાર દર્શન દીધાં છે અને જેઓ તેમના પ્રભાવથી, અનેક પ્રકારના રોગો મટાડી શકે છે, એટલે ઉપર્યુક્ત. કથનમાં શંકા રાખવા જેવી નથી.
- અહીં બીજો પ્રશ્ન એમ થવા સંભવ છે કે “મંત્રજપથી પ્રસન્ન થયેલા દેવતા વિપુલ ભેગો આપે, એ સમજાય. એવું છે, પણ તેઓ મુક્તિ શી રીતે આપે ? મુક્તિ તે. પિતાના પ્રયત્ન-પુરુષાર્થથી જ મળે છે. તેનું સમાધાન એ છે કે મંત્રજપથી પ્રસન્ન થયેલા દેવતા મુક્તિ સમીપ આવે. એવા સાધન-સંગો મેળવી આપે છે અને તેના આધારે જપસાધક મુક્તિ મેળવી શકે છે. આમાં દેવતાનો અનુગ્રહ, હોઈ તેમને મુકિતદાતા સમજવાના છે.
તંત્રસારમાં એમ પણ કહ્યું છે કે— ચક્ષ-રક્ષ-વિશા,િ ગ્રી સર્વોચ્ચ પદ ! ‘जपन्तं नोपसर्पन्ति, भयभीताः समन्ततः ।।
યક્ષે, રાક્ષસ, પિશાચ, દુષ્ટ રહે તથા ભયંકરસર્પો અત્યંત ભય પામીને મંત્રજપ કરનારની પાસે જતા - નથી–જઈ શકતા નથી. . . .
. - તાત્પર્ય કે મનુષ્ય આ બધાના ભમાંથી રક્ષણ મેળવવા ઈચ્છે છે, તેમને તે મળી રહે છે.