________________
૩૬
જપ-રહસ્ય.
ચાવત: ર્મયજ્ઞાઃ રચુ, પ્રતિષ્ઠાત્તિ તાંત્તિ ૬। सर्वे ते जपयज्ञस्य, कलां नार्हति षोडशीम् ॥
૮ શાસ્ત્રામાં જેટલા ક્રમયજ્ઞા તથા તપે દર્શાવેલાં. છે, તે સર્વે જપયજ્ઞની સેાળસી કલાને પણ ચેાવ્ય નથી ! તા કે જપના ફૂલની આગળ ક યજ્ઞા કે તપાનું ફૂલ. કંઇ વિસાતમાં નથી.
આ પરથી આપણે એમ સમજવાનુ કે અટપટા ક્રિયાકાંડે કે કઠિન તપેાના આશ્રય લેવા કરતાં જપને આશ્રય લેવા ઘણા સારા છે.
પર ંતુ જપને સહુથી વધારે પ્રતિષ્ઠા તે શ્રીકૃષ્ણે આપી. તેમણે ભગવદ્દગીતાના દશમા અધ્યાયમાં કહ્યુ' કે ‘ યજ્ઞાનાં લયજ્ઞોઽસ્મ-યજ્ઞામાં જપયજ્ઞ હું જ છું.' આમાંથી એ વસ્તુએ ફલિત થઈ : એક તેા બધા ચડ્ડામાં જપયજ્ઞ શ્રેષ્ઠ છે અને બીજી વાત એ કે તેમાં પરમાત્માનું અનુસંધાન છે. પછી જપની પવિત્રતા કે પ્રશસ્તતા વિષે કાઈ ને શુ કહેવાનું રહે ?