________________
જપ એક પ્રકારનો યશ સાધના કરી શકે છે, એ વાત તેમણે પિતાના અનુભવથી પ્રકટ કરી. . . . . * અહીં ધર્મથી કર્તવ્યોનું પાલન, અર્થથી આજીવિકાનાં સાધનની પ્રાપ્તિ, કામથી સગવડવાળું સારું સાંસારિક જીવન અને મોક્ષથી સંસારનાં સર્વ બંધનમાંથી અત્યંત છૂટકારે સમજવાનું છે.
આ - ધર્મનું ફલ મેક્ષ છે અને અર્થનું ફલ કામ છે, એટલે મનુષ્ય મુખ્ય પ્રયત્ન તે ધર્મ અને અર્થ માટે જ કરવાનું હોય છે. જે ધર્મનિષ્ઠ બને છે, તે આખરે મેક્ષ પામી શકે છે, અને જે અર્થનું સારી રીતે ઉપાર્જન કરી શકે છે, તે સગવડવાળું સારું સાંસારિક જીવન જીવી શકે છે.
અહીં ધર્મને પ્રથમ મૂકવાનું કારણ એ છે કે મનુષ્ય ધર્મને દૃષ્ટિ સમક્ષ રાખીને જ પિતાને સઘળે જીવન-વ્યવહાર ચલાવવાનો છે. જે ધર્મ બાજુએ રહે અને માત્ર અર્થોત્પાદન એ જ લક્ષ્ય બની જાય તે મનુષ્યની મનુષ્યતા –માનવતા પરવારી જાય છે અને તે લગભગ પશુની કેષ્ટિમાં પહોંચી જાય છે.
જપનિષ્ઠ મનુષ્યની દૃષ્ટિ ધર્મ સામે બરાબર રહે છે, ' તે આજીવિકાનાં સાધનો ન્યાય–નીતિથી મેળવે છે, કામસુખ પણ સદાચાર અને સંયમની ભાવનાપૂર્વક ભગવે છે અને છેવટે મેક્ષમાગને ઉમેદવાર બની તેની પ્રાપ્તિ કરે છે. - છેવટે તેમણે એમ પણ કહ્યું કે