________________
જપ-૨હસ્ય
તાત્પ કે સુન્ન મનુષ્યેા જીવનનું ધ્યેય તેા નક્કી કરે છે, પણ તે પાર પાડવાનું કામ ધારવા જેટલુ સહેલું નથી. આ જ કારણે ‘ મનુષ્યયન ઈશ્વરકૃપા ’ જેવી ઉક્તિએ પ્રચલિત થયેલી છે, પણ એ ઇશ્વરકૃપા મેળવવાનું મુખ્ય સાધન જય છે. અન્ય શબ્દોમાં કહીએ તેા જપના નિત્યનિયમિત આશ્રય લેવાથી મનુષ્ય પોતાનુ ધ્યેય સિદ્ધ કરી શકે છે. તેને ધ્યેયસિદ્ધિ ન થવાની હતાશા ભાગવવી “પડતી નથી.
૧૪
2