________________
પ્રશ્નોત્તરી
૩૬૬ આ પ્રશ્ન–શાસ્ત્રવિહિત કર્મકાંડ કરતાં જપને ચડિયાતે માની
લઈએ, પણ તપ કરતાં જપને ચડિયાતે શી રીતે મનાય ? - તપથી તે ષિ-મુનિઓએ દેવતાનાં સિંહાસને ડેલાવ્યાં
હતાં અને અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી હતી. - ઉત્તર-ઋષિ-મુનિઓએ તપ વડે દેવતાનાં સિંહાસને
લાવ્યાં હતાં અને અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી હતી, એ વાત સાચી છે, પણ એ તપ જપથી યુક્ત હતું, એટલે તેમાં એવી શક્તિ આવી હતી. જે તપમાં જપ નથી, તેમાં શક્તિ આવતી નથી, અથવા તે બહુ ઓછી. આવે છે, જ્યારે જપયુક્ત વર્ષ કરતાં શક્તિને સ્રોત
વહે છે અને તેનાથી અસાધારણ કામ થઈ શકે છે, તેથી - તપ કરતાં જપને ચડિયાત માનવામાં આવ્યો છે.
પ્રશ્ન-જે મનુષ્ય જાનિષ્ઠ બને તે ધર્મ અને મોક્ષ સાધી શકે, પણ અર્થ અને કામ શી રીતે સાધી શકે ?
* ઉત્તર-ગૃહસ્થાશ્રમમાં રહેલે મનુષ્ય અમુક સમય જપ કરે અને બાકીના સમયમાં અત્પાદનની પ્રવૃત્તિ સંભાળે તે અર્થ સાધી શકે છે અને અર્થ સધાય તે કામ પણ સધાય છે.
પ્રશ્ન–જેનું ચિત્ત જપમાં ચાટયું હોય, તે વ્યવહાર કે -વ્યાપાર બરાબર સંભાળી શકે ખરે ? "
ઉત્તર જપ કરતી વખતે જપમાં ધ્યાન અને વ્યવહાર કે વ્યાપાર સંભાળતી વખતે તેમાં ધ્યાન, એ રીતે મને