________________
: " પ્રશ્નોત્તરી
:
આ પ્રશ્ન- ઈશ્વરને અર્થશે?
ઉત્તર– ૪ ધાતુ રાજ્ય કરવાનો અર્થ દર્શાવે છે, અને વર એટલે શ્રેષ્ઠ, એટલે આ જગતમાં સહુથી જે શ્રેષ્ઠ રાજ્યકર્તા છે, તે ઈશ્વર (Supream Ruler). "
પ્રશ્ન- પરમાત્માને અર્થશે? | ઉત્તર- પરમ અર્થાત્ શ્રેષ્ઠ એવો જે આત્મા, તે પરમાત્મા. તાત્પર્ય કે આ જગતના સર્વ આત્માઓમાં જે શ્રેષ્ઠ છે, તે પરમાત્મા...
- પ્રશ્ન- ભગવાનનો અર્થ ? - ઉત્તર- જે મા વાળો, તે ભગવાન. સંસ્કૃત ભાષાને
આ મા શબ્દ અનેક અર્થો બતાવે છે, જેમ કે એશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ, પ્રયત્ન, તેજ, માહાભ્ય વગેરે. તે પરથી એમ સમજવાનું કે જે સમગ્ર એશ્વર્યને સ્વામી છે, તે ભગવાન, જે સમગ્ર રૂપને સ્વામી છે, તે ભગવાન જે સમગ્ર યશનો સ્વામી છે, તે ભગવાન; જે સમગ્ર શ્રી