________________
જપ એક પ્રકારની ક્રિયા કહીએ છીએ કે જેણે પિતાનું જીવન ઈશ્વરભક્તિમાં ગાળ્યું હિોય અને કોઈ જાતને પાપાચાર સે ન હોય, તેની સંગતિ
થાય છે. પછી તે વૈકુંઠમાં જાય, સ્વર્ગમાં જાય કે અન્ય 'કિઈ અજ્ઞાત પ્રદેશમાં જાય. '
. ' ' આજે આવા ધન્ય મૃત્યુ કેટલા પામી શકે છે? તે વિચારવાનું છે. ડેકટરનાં ડેઝ પીતાં પીતાં કે ઇંજેકશનની સે ખાતાં ખાતાં સાન–ભાન રહિત સ્થિતિમાં આ જગતમાંથી વિદાય થવું, એ ધન્ય મૃત્યુ તો નથી જ.
હવે થોડાં વર્ષો પહેલા બનેલી એક સત્ય ઘટના સાંભળે.
ઉજજૈનમાં એક નાનું વૈશ્ય કુટુંબ રહેતું હતું. તેમાં બે પુરુષ, એક સ્ત્રી અને તેના બાળબચ્ચાં હતાં. તેમાં એક ભાઈ અવિવાહિત હતું. બીજા ભાઈને બે પુત્રો અને કેટલીક પુત્રીઓ હતી. એ કુટુંબને નિર્વાહ એક નાનકડી દુકાન પર થતું હતું.
. - ઘરને મુખ્ય માલીક ધંધામાંથી નિવૃત્ત થયા પછી રાત્રિના સમયે શાંત એકાગ્ર મને મંત્રજપ કરતે. હતું. એક દિવસ તેનો પુત્ર રાત્રે પેશાબ કરવા ઉઠ, ત્યારે તેણે જોયું કે પિતા હાથમાં માળા લઈને કેઈમંત્રજપ કરી રહ્યા છે. એ વખતે તે તેણે એમને કંઈ પૂછયું, નહિ, પણ સવારમાં પિતાને પ્રશ્ન કર્યો કે “તમે રાત્રે શેને જપ કરતા હતા?” પિતાએ કહ્યું : “ભાઈ ! હું કંઈ બહુ ભલે માણસ નથી. બધા લકે રામનામનો જપ કરે છે, એટલે હું પણું રામનામનો જપ કરું છું.” પુત્ર સમયે