________________
૩૧
ધાનને અપૂર્વ મહિમા
“હું એક વેશ્યાને ત્યાં જ હતું, ત્યાંથી મને આ નાદ લાગ્યો.
હા ! હાત્યારે તે તું બધી વાતમાં પૂરો છે. વેશ્યાગમન કરવાનું કંઈ કારણ? શું તારે પિતાની સ્ત્રી નથી ?'
“ “ મારી સ્ત્રી કદરૂપી હતી, એટલે મેં તેને છોડી દીધી. ત્યાર પછી ઘણી સ્ત્રીઓ ભેગવી, પણ કેઈથી સંતોષ ન થશે, એટલે વેશ્યાગમન શરૂ કર્યું * “તારા જેવા નિધનને વેશ્યા કેમ સંધરે છે?”. " - તેને હરણનાં બચ્ચાનું માંસ બહુ ભાવે છે, એટલે હું જંગલમાં જઈને તેને શિકાર કરી લાવું છું અને એ રીતે એને શેખ પૂરો કરું છું, એટલે તે મને સ્થાન આપે છે. .
. . પ્રશ્નકારે કહ્યું: “હવે મારે કઈ પ્રશ્ન પૂછવો નથી. તું માનવદેહમાં પશુનું જીવન જીવી રહ્યો છે, તેને મને પૂરે ખ્યાલ આવી ગયે.' - જે વાતવાતમાં છરીઓ કાઢે છે, ચોરીઓ કરે છે, ખૂન કરે છે અને લાગ મળતાં ધાંધલ કે તોફાન મચાવી પ્રજાને લુટે છે, તેઓને શું આપણે માનવજીવન જીવનારા કહી શકીએ ખરા?
એક વિચારકે એમ કહ્યું છે કે