________________
૩૦૪
ધ્યાન-રહસ્ય. નથી. આપણને બાહ્ય આડંબર ખૂબ ગમે છે અને તેથી તેમાં જ રચ્યાપચ્યા રહ્યા છીએ.
રાત્રિ અને દિવસની મળી ૬૦ ઘડીઓ થાય, ૨૪ કલાક થાય, તેમાં જપ અને ધ્યાનમાં કેટલો સમય જાય છે? " એના આંકડા માંડી જુઓ, એટલે સત્ય પરિસ્થિતિ સામે આવી જશે. અમે તે પિકારીને કહીએ છીએ કે સાધુ-- જીવનની સાધના જપ અને ધ્યાન પર નિર્ભર છે. જે તેને.
ગ્ય આશ્રય લેવાશે તે આ સાધના સફલ થશે અને મોક્ષની પ્રાપ્તિ કે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકશે અન્યથા.. હાલત બૂરી છે, એટલે કે એક એનિમાંથી બીજી એનિમાં. જન્મ લેવાનું ચાલુ જ રહેશે અને જન્મ, જરા તથા મરણનાં અકથ્ય દુઃખ ભોગવવાં જ પડશે. - ગૃહસ્થમાં એક ભ્રમ એ પિસી યે છે કે “અમારી, પાસે ઘણું ધન હોય તે જ અમે સુખી થઈ શકીએ અને. તેઓ રાત્રિ-દિવસ એને જ પ્રયત્ન કર્યા કરે છે. વધારે દુઃખની–અફસની વાત તે એ છે કે તેઓ ધન કમાવાની ધૂનમાં નીતિને નેવે મૂકે છે, ધાર્મિક આચરણેને ભૂલી જાય. છે અને અધ્યાત્મના આદર્શથી ઘણે દૂર રહે છે. ધર્મેન દીનાદ પરામિડ સમાનાઃ એ પ્રાચીન ઉક્તિના ધોરણે કહીએ તે આ માનવતાને વિકાસ નથી, પણ પશુતા તરફનું પ્રયાણ છે. વધારે વિચિત્ર વાત તો એ છે કે ધન કમાવાની આંધળી. દેટના કારણે તેઓ પિતાનું આરોગ્ય ગુમાવે છે, મનની. શાંતિ ખાઈ નાખે છે અને વિવિધ પ્રકારના સંઘર્ષોમાં સપડાઈ