________________
ઉપયોગી મંત્રસંગ્રહ -આસન તથા માળા પીળી રાખવી. શ્રી બીજ એકલાને જપ કરવો હોય તે જ ૨૦૦૦૦ જપ કરે. કુલ દશ લાખ જપથી સિદ્ધિ થાય છે. - નવાર્ણ મંત્રને એકાંત સ્થાનમાં બીલીના વૃક્ષ નીચે રોજ ૧૦૦૦ મંત્રજપ કરવાથી અને જપ પૂરા થતાં હવન કરવાથી પણ યથેષ્ટ ધનની પ્રાપ્તિ થાય છે.
- શ્રી પદ્માવતીજીના મંત્ર પણ ધન તથા સૌભાગ્યનું આકર્ષણ કરવામાં અકસીર છે.
" “ ફ્રી નમઃ' મંત્રનું સવા લાખનું અનુષ્ઠાન કરવાથી પણ યથેચ્છ ધન-સંપત્તિ મળે છે. - ગાયત્રીનું અનુષ્ઠાન પણ અમુક રીતે કરવાથી યથેચ્છ ધન-સંપત્તિ મળે છે. તેના વિધિ માટે જુઓ અમારા રચેલા મંત્રચિંતામણિ ગ્રંથનું પૃ. ૩૦૬.
" સંતાન પ્રાપ્તિ માટે (૧૦૩) જી રેવશીકુર ગોવિ, વાસુદેવ ને !
देहि मे तनयं कृष्ण, त्वामहं शरणं गतः । '' પતિ-પત્ની બ્રહ્મચર્યવ્રત ધારણ કરી નાહી ધોઈ રિજ ૧૦૦૦ વાર આ મંત્રનો જપ કરે. પછી સ્ત્રી તુશિદ્ધ થયે દિવસે સહવાસ કરે તે ગર્ભાધાન થાય
અને પુત્ર પ્રસં. (૧૦) છે નમઃ કાચ મમ દે પુત્ર પુર લુહ રવા!
પ્રથમ જેને એક વાર પુત્ર થઈ ચૂક્યો હોય, પણ પછીથી તેને કેઈ સંતાન થતાં ન હોય તે તેને કાકવવ્યા નામને દોષ કહેવામાં આવે છે. તેના નિવારણ માટે આ મંત્ર અકસીર છે. આ મંત્રની રેજ ૧ માળા ફેરવવી.