________________
જિપ-રહસ્ય.
લગભગ પંદર વર્ષથી ઉપસાધનામાં અમારે પ્રવેશ થયેલે છે અને તે અંગે ગ્રંથના લખાણો ઉપરાંત ભાષણ. શિક્ષણસત્ર, અનુષ્ઠાનો વગેરે પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છીએ, એટલે આ વિષયમાં અમે કંઈક અગત્યનું કહી શકીશું, એવે અમને વિશ્વાસ છે.
આજે માત્ર શ્રુતિપ્રમાણે કે શાસ્ત્ર પ્રમાણેથી જિજ્ઞાસુજનોની જિજ્ઞાસા સંતોષાય તેમ નથી. તે માટે તેઓ યુક્તિ એટલે દલીલે અને અનુભૂતિ એટલે અનુભવ, એ બંનેની અપેક્ષા રાખે છે, તેથી અમે આ ગ્રંથમાં શ્રુતિ, યુકિત અને અનુભૂતિ એ ત્રણેયને ચગ્ય ઉપગ કર્યો છે. વળી આ વિષય ભારેખમ બની ન જાય તે માટે દૃષ્ટાંત, દાખલાઓ તથા કથાઓ વગેરેને આવશ્યકતા અનુસાર સ્થાન આપેલું છે. તેથી નાના મેટા સહુ કોઈ આ ગ્રંથ રસપૂર્વક વાંચી શકશે. ‘એ અમને વિશ્વાસ છે.
વાર્તા, નવલ કે નવલકથાઓ એક વાર વાંચી જઈએ તે ચાલે, કારણ કે તેનો હેતુ માત્ર રસાસ્વાદ માણવાને Uિાય છે, પણ આ જાતના ગ્રંશે કે જે જીવનનું વિશિષ્ટ ઘડતર કરવા માટે નિર્માયેલા છે, તેનું વાંચન પુનઃ પુનઃ
કરવું જોઈએ અને તેનું વાસ્તવિક રહસ્ય ગ્રહણ કરીને જ 'સંતોષ માનવો જોઈએ. એટલું જ નહિ, પણ કઈ વસ્તુ બરાબર સમજવામાં ન આવે તે તેના પર ઊંડું મનના કરવું જોઈએ કે કઈ જ્ઞાની અથવા અનુભવીને મળી તેની પાસેથી તેની ચગ્ય સમજણ મેળવી લેવી જોઈએ.