________________
હું
: ?
:
-
,
,
,
,
જ૫નું આધ્યાત્મિક અનુષ્ઠાન તરફ ઝુકેલી છે અને તેથી લગભગ બધો જ વખત તેમાં
રાચીએ છીએ. કુટુંબીજને, સગાંસંબંધી, મિત્રો વગેરેને - સંગ તેમાં નિમિત્તભૂત બને છે. તેમનાથી થડા દિવસ દૂર
રહેવાનું થાય તો આપણને ગમતું નથી. અન્ય રીતે કહીએ તે સંસારસુખની મિથ્યા માન્યતાઓ અને મહ‘આપણને આધ્યાત્મિક ક્ષેત્ર તરફ ઝુકતા અટકાવે છે. કોઈ સાધુ પુરુષને સંગ કરતાં કે કોઈનું આધ્યાત્મિક સુંદર પ્રવચન સાંભળતાં કે કોઈ ગ્રંથનો સ્વાધ્યાય કરતાં આપણને આધ્યાત્મિક વિકાસ સાધવાની ભાવના જાગે છે, પણ સંસારી સંબંધીઓનાં વળગણને લીધે આપણે તે તરફ ઝુકી શકતા નથી કે ઝુકવાને પ્રયત્ન કરીએ તો તેમાં અનેકવિધ અડચણ આવે છે. આ પરિસ્થિતિ ખ્યાલમાં રાખીને “આધ્યાત્મિક અનુષ્ઠાન એકાંતમાં કરવું એ નિયમ બાંધવામાં આવ્યા છે. - એકાંતે એટલે કે ઈની અવરજવર ન હોય, તેવું સ્થાન. આવું સ્થાન કયાં મળી શકે? બધા મનુષ્પ વનના એકાંત પ્રદેશ કે ગિરિગુફાનો આશ્રય તે ન જ લઈ શકે. કદાચ તેઓ તેને આશ્રય લેવાનો વિચાર કરે તે તેમની વર્તમાન રહેણી-કરણી આડે આવે છે અને તે સ્થાનમાં વસવા જેટલી નિર્ભયતા કેળવેલી હોતી નથી, તેથી છેવટે એ વિચાર માંડી વાળવો પડે છે. - આ સંગમાં પિતાના ગામની નજીકમાં રહેલી નદીના કિનારે કે ત્યાં એકાંતમાં આવેલા સ્થાનની પસંદગી વધારે ઈટ થઈ પડે છે. ત્યાં કંઈ મનુષ્ય દ્વારા ભજન