________________
'[૩૩] હેમાદિ
' પૂજા, તેત્ર, જપ અને ધ્યાન એ જપસાધકને રજનો કાર્યક્રમ હેવો ઘટે. તેને આપણે સાધકનું નિત્યકર્મ પણ કહી શકીએ. આ નિત્યકર્મ અખલિતપણે અનુસરી જપસંખ્યા પૂરી કરવાથી મન શાંત-સ્થિર થાય છે, આત્માનો વિકાસ સધાય છે તથા મનના મનોરથ ફલે છે.
રોજના આ કાર્યક્રમમાં છેવટે હમ હવે જોઈએ એ કેટલાકને મત છે. ખાસ કરીને વૈદિક પરંપરાને અનુસરનારા અને યજ્ઞ-યાગમાં અનન્ય શ્રદ્ધા ધરાવનારાઓ
તે માટે આગ્રહ રાખે છે. અને હોમ કર્યા વિના મંત્ર - ફલપ્રદ થતું નથી, એવું પ્રતિપાદિત કરે છે. જેમ કે , . નાતઃ તિતિ કોડનાદુર શસ્ત્રો . ' .વિમૂર્તિ જ્ઞાત્તિ . સર્વસિદ્ધિ વિન્વતિ છે ! . “ જપ કર્યા વિના કેઈ મંત્ર સિદ્ધ થતું નથી, તેમ આહુતિ આપ્યા વિના અર્થાત્ હેમ કર્યા વિના તે ફલપ્રદ
૧૬.