________________
૨૭૮
* જપ-રહસ્ય ૬ ઘડીના ૨૪ કલાક થાય છે, એટલે એક ઘડી ૨૪ મીનીટની સમજવાની છે.
હાલના જીવનધોરણનો વિચાર કરતાં પ્રથમ સથા જપ કરવા માટે અનુકૂળ છે, પણ બીજી તથા ત્રીજી સધ્યા માટે એમ કહી શકાય એવું નથી. મધ્યાહ્ન સમયે મનુષ્ય કેાઈ પેઢી, ઓફિસ કે કારખાનામાં હોય ત્યાં જપ કરવા બેસે, એ શક્ય નથી. તે જ રીતે તેને પેઢી, ઓફિસ કે કારખાનામાંથી સાડાપાંચ, છ, સાડા છ કે સાત વાગે છૂટવાને સમય હોય, એટલે ઘરે પહોંચવા તરફ દષ્ટિ હોય અને અને તે માટે રેલવે, બસ કે અન્ય કઈ સાધન પકડવાની તાલાવેલી હોય. પરંતુ જેમને આ સમયે કુરસદ હોય તે એને ઉપગ જપ માટે કરી શકે છે. - “નિત્ય જપ કરવાનો નિયમ હોય અને કઈ એવું જ કારણ આવી પડે કે જ્યારે બહાર જવું જરૂરી બને ત્યાં શું કરવું ?” એનો ઉત્તર એ છે કે આવા પ્રસંગે સવારના બદલે રાત્રિએ–રાત્રિના બીજ પ્રહરે નિયત જપ કરી શકાય. તેથી નિયમને ભંગ થતું નથી. .
: “કદાચ બહાર ગામ જવાનું થાય તે શું કરવું ? તેને ઉત્તર એ છે કે ત્યાં અનુકૂળતા મેળવી જપ કરી લેવે જોઈએ. કદાચ ત્યાં મેંડું પહોંચવાનું થાય એ સંગ હેાય તે રેલવેમાં કે પ્લેનમાં મનેમન નિયત જપ કરી લે, પરંતુ જપ છોડે નહિ. જે જપને આપણે નિત્ય-નિયમિત કરવાની વસ્તુ માનીએ તે કઈ