________________
જપ કયારે કરે?
" ૧૭૫ વહેલા ઉઠવાની ટેવ વધારે સારી છે અને તે જપાદિ કિયા માટે જોઈતા સમય મેળવી આપે છે.
. . કેટલાકને રમી કે એવો જ બીજી કઈ જાતને જુગાર રમવાની લત લાગે છે, તેઓ લગભગ આખી રાત એમાં પસાર કરે છે અને હજારો રૂપિયાની હાર-જીત કરે છે, પછી પઢિયે પથારીમાં પડે છે. તેમાં મેટી હાર થઈ હોય તે નિદ્રા દૂર નાસે છે અને પડખાં પછી પડખાં ફેરવવા પડે છે. આને એક પ્રકારનું કુસન સમજી એને -ત્યાગ કરવો જોઈએ. જુગારથી છેવટે જીવનની બરબાદી થાય છે, એ ભૂલવાનું નથી. તેને લગતાં અનેક દષ્ટાંતે આપણી સામે ખડાં છે.
. કેટલાક કહે છે કે અમે વહેલા ઉઠવાનો પ્રયત્ન કરીએ - છીએ અને ઉઠી પણ જઈએ છીએ, પરંતુ પાછી ઊંઘ આવવા લાગે છે, એટલે હતા ત્યાં ને ત્યાં રહીએ છીએ. પરંતુ આ સંગેમાં નિદ્રા ઉડી જાય કે તરત આંખે પણ છાંટવું જોઈએ અને મોટું જોઈ લેવું જોઈએ, જેથી નિદ્રા સતાવી શકશે નહિ .
અમે સને ૧૯૧૭થી સને ૧૯૨૪ સુધી અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં રહીને અભ્યાસ કર્યો હતુંએ વખતે સવારે પાંચ વાગ્યે ઉઠવાની ટેવ પડી હતી, તે અમને ઘણું લાભદાયક થઈ પડી. જયારે અમે લેખનપ્રકાશનને વ્યવસાય સ્વીકાર્યો, ત્યારે અમે પ્રાયઃ ચાર વાગ્યે.