________________
નિયમબદ્ધતા પેલા ચેરે તેને અજાણ્યાં ફલ જાણ ખાધાં નહિ. હવે તેને બધા સાથીઓએ ઉદરતૃપ્તિ નિમિત્તે એ ફલે ખાધાં અને
તેઓ છેડા જ વખતમાં મરણ પામ્યા, કારણ કે એ ફ્લે - કિંપાક નામના એક ઝેરી વૃક્ષનાં હતાં. તે દેખાવમાં
સુંદર અને સુગધીવાળા હોય છે, પણ જે ખાય તેને તત્કાલ પ્રાણ જાય છે
સામાન્ય દેખાતા નિયમનું આવું સુંદર ફળ મળ્યું એટલે ચોરને નિયમ પર શ્રદ્ધા બેઠી. '
એક વાર તે ચોરી કરવા બહાર ગયે હતું, ત્યાં તેની પહેલીમાં કેટલાક ભવઈયાએ રમવા આવ્યા અને પિતાના ખેલ જોવા માટે તેને આમંત્રણ આપવા તેના ઘરે આવ્યા. હવે આ ભવઈયાઓ શત્રુપક્ષના ગામમાંથી આવ્યા હતા અને તેની ગેરહાજરી જાણી જાય તે અનર્થ થવા સંભવ હતો, એટલે તેની સ્ત્રી અને બહેને પરસ્પર વાત કરીને જણાવ્યું કે તમે રમવા માંડે, એ હમણાં જોવા આવશે. એમ કહી બહેને ચેરને વેશ પહેર્યો અને તેની સ્ત્રી સાથે ભવઈયા જોવા લાગી. એમ કરતાં મોડી રાતે ખેલ પૂરે થયે, એટલે નણંદ-ભેજાઈ એમને એમ
સૂઈ ગયા. ' છે કે હવે મોડી રાતે પેલે ચાર ઘરમાં આવ્યા અને
પિતાની સ્ત્રીને એક પુરુષ સાથે સૂતેલી જોતાં જ કેધથી ધમધમી ઉઠે. તેણે મ્યાનમાંથી તરવાર ખેંચી, પણ એ