________________
૧૪૮
- “જપ-રહસ્ય. નારદજીએ કહ્યું: “એ ગમે તે હોય; હું તેને મળવા માગું છું. માટે તે પ્રકારની ગેઠવણ કરે - નારદજીના આગ્રહ તથા કોધની બીકે રાજા તેમને પિતાના અંતઃપુરમાં લઈ ગયે અને પુત્રને બહાર મંગાવી તેમની સામે મૂકો. નારંદજીએ તેના સામે જોઈ પ્રશ્ન કર્યો :“હે ભાઈ ! સત્સંગનું ફળ શું?” આ વાક્ય સાંભળતાં જ પેલે પત્ર હસ્યા અને બેલી ઉઠયે : “મહારાજ ! તમને હજી સત્સંગનું ફળ નથી સમજાયું ? શું તમે મારી પરીક્ષા કરે છે ? ખેર ! જ્યારે તમે પ્રશ્ન જ કર્યો છે, ત્યારે હું તેને ઉત્તર આપું છું, તે તમે બરોબર સાંભળે.
પુત્રને આ પ્રમાણે બેલત જોઈ રાજા, રાણી તથા તેને પરિવાર આશ્ચર્ય પામ્યા અને આગળ શું બને છે - તેની પ્રતીક્ષા કરવા લાગ્યા.
પુત્રે કહ્યું: “મહારાજ ” હું પ્રથમ નરકમાં પડેલે. મેટો કીડે હતો. તે વખતે આપ મને પૂછવા આવ્યા, પરંતુ આપનાં દર્શન થતાં જ મારે નરકવાસ છૂટી ગ. અને હું શુનિને પ્રાપ્ત થયું. ત્યાં પણ આપે દર્શન દેવા કૃપા કરી, એટલે એ નિથી મુક્ત થ અને. ૌનિને પ્રાપ્ત થશે. આપની અપૂર્વ કૃપા હોવાથી ત્યાં. પણ આપે દર્શન દીધાં, એટલે ગૌોનિમાંથી મુક્ત થઈ રાજાના ઘરે પુત્ર તરીકે જન્મ લીધે.. અહીં પણ આપનાં દર્શન થયાં છે, એટલે હું દીર્ધાયુષી થઈશ અને સમ્રાટ્રની