________________
- શરીરની અત્યંત શુદ્ધિ
૧૩૭ હૃદય સુધી અગ્નિભૂતની મુખ્યતા છે, હૃદયથી ભૂમધ્ય (બે - આંખની વચ્ચેનો ભાગ) સુધી વાયુભૂતની મુખ્યતા છે અને
તેની ઉપરના ભાગમાં આકાશભૂતની મુખ્યતા છે. આ વસ્તુને ખ્યાલ રાખીને ભૂતશુદ્ધિની ક્રિયા નીચે મુજબ કરવાની હોય છે : " ' . '
જંપસાધનામાં પ્રવેશ કરવાની બધી તૈયારીઓ ક્ય - પછી પસાધના માટે નિયત કરેલા આસન પર આવવું , અને ત્યાં સુખાસન કે પદ્માસને બેસવું. તે પછી બંને
સાથળ પર લિ અક્ષરની મોટી આકૃતિ પીળા રંગની ચિંતવવી અને તેના વડે મારા પૃથ્વીભૂતની શુદ્ધિ થઈ રહી છે, એવી ભાવના કરવી. તે પછી નાભિ પર ૪ અક્ષરની મોટી આકૃતિ વેત રંગની ચિંતવવી અને તેનાથી મારા જલભૂતની શુદ્ધિ થઈ રહી છે, એવી ભાવના કરવી. તે પછી હૃદય પર » અક્ષરની મોટી આકૃતિ લાલ રંગની ચિંતવવી અને તેના વડે મારા અગ્નિભૂતની શુદ્ધિ થઈ રહી છે, એવી ભાવના કરવી. તે પછી હોઠ પર સ્વાદ અક્ષરની મોટી આકૃતિ લીલા રંગની ચિંતવવી અને તેના વડે મારા વાયુભૂતની શુદ્ધિ થઈ રહી છે એવી ભાવના કરવી. છેવટે બ્રહ્મરંધ પર. / અક્ષરની મોટી આકૃતિ વાદળી રંગની ચિંતવવી. અને તેના વડે મારા આકાશભૂતની શુદ્ધિ થઈ રહી છે, એવી ભાવના કરવી. "
આ કેમ આહ એટલે ઉપર ચડવાને થયે. - ત્યાર પછી અવરેહના કમે એ પાંચે ય બીજનું તે તે વર્ણમાં