________________
-
જપ-રહસ્ય
છે અને તે જપસાધનામાં ઉપકારક બને છે. આ વસ્તુને અમે પૂરે અનુભવ લીધેલ છે.
ભૂતશુદ્ધિની ક્રિયા અનેક પ્રકારે થાય છે, તેમાં કેટલીક લાંબી અને અટપટી છે, તે કેટલીક ટૂંકી અને સરલ છે. આમાંની કેટલીક ક્રિયાઓનું વર્ણન અમે મંત્રદિવાકરના સાતમા પ્રકરણમાં કરેલું છે. અહીં તે તેમાંની એક જ કિયાનું વર્ણન કરવું છે કે જે પ્રમાણમાં ઘણી સરલ છે અને જેમાં ત્રણ, ચાર કે પાંચ મીનીટથી વધારે સમય જાય તેમ નથી.
તે માટે પ્રથમ “ક્ષ ૩ વા દા” આ પંચાક્ષરી મંત્ર યાદ કરી લે. આ પંચાક્ષરી મંત્ર પાંચભૂતનાં બીજથી બનેલે છે, તે આ પ્રમાણે :
ક્ષિ- પૃથ્વીબીજ, g- જલબીજ, જી- અગ્નિખીજ, – વાયુબીજ અને રા- આકાશબીજ. . . આ બીજોના વર્ણ એટલે રંગ પણ યાદ રાખવા જોઈએ, કારણ કે તેનું ધ્યાન રંગપૂર્વક જ થાય છે.
શિ– પીળો રંગ - શ્વેત રંગ
– લાલ રંગ . રવા- લીલે રંગ
- વાદળી રંગ
હવે પગના અંગૂઠાથી જાંધ સુધી પૃથ્વીમૂતની મુખ્યતા છે, જાંઘથી નાભિ સુધી જલભૂતની મુખ્યતા છે, નાભિથી