________________
"
[૧૯] શુદ્ધિની આવશ્યકતા
- શ્રદ્ધા સાથે શુદ્ધિની પણ જરૂર છે. શ્રદ્ધા એ જપસાધનારૂપી ગાડીને એક પાટે છે, શુદ્ધિ એ જપસાધનારૂપી . ગાડીને બીજે પાટે છે. આ બંને પાટા બરાબર હોય, તો જ પસાધનારૂપી ગાડી બરાબર ચાલી શકે. શુદ્ધિના. વિચારમાં શરીરશુદ્ધિનું સ્થાન પ્રથમ છે. જે શરીર, અશુદ્ધ હોય, અપવિત્ર હોય તો તેનાથી જ પસાધના. બરાબર થઈ શકતી નથી. જો કે નામજપમાં આ વસ્તુને . આગ્રહ રાખવામાં આવ્યો નથી, છતાં શુદ્ધિપૂર્વક નામજપ, થાય તે તે વધારે ફલદાયી બને છે, એ હકીક્ત છે...
' શરીરને શુદ્ધ કરવાનું મુખ્ય સાધન સ્નાન છે. ચારસહિતામાં તેના સાત પ્રકારો મનાયેલા છે, તે જાણવા અહીં રસપ્રદ થઈ પડશે. મંત્ર ભણી જળને શરીર પર
છાંટવું, તે માત્ર સ્નાન છે. ભીના વસ્ત્રથી શરીરને - ' સારી રીતે લુછી નાખવું તે ભૌમસ્નાન છે. શરીરે,