________________
-૧૨૪
જપ-હસ્ય
તેને અથ શ્રદ્ધા છે. તાત્પર્ય કે શ્રદ્ધા એ સાધનાને પાયે છે. જ્યાં શ્રદ્ધા નથી ત્યાં સાધના થતી નથી.
.
તત્રકારએ પણ તારસ્વરે જણાવી દીધું છે કે જેને મંત્ર, મંત્રદેવતા અને ગુરુ પર પૂરેપૂરી શ્રદ્ધા નથી, તેને કોટિ કલ્પે પણ સિદ્ધિ થતી નથી.
તાત્પ કે જપસાધના નામજપ કે નામસ્મરણ નિમિત્તે થતી હાય, મ`ત્રજપ નિમિત્તે થતી હાય કે ગુરુએ રટણચિંતન કરવા આપેલા શબ્દોના જપ નિમિત્તે થતી હાય, તેમાં સહુથી પહેલાં શ્રદ્ધા જોઈ એ. તેથી જ શ્રદ્ધાનું આલંબન લેવાના આગ્રહભો અનુરાધ છે.
'
શ્રદ્ધા નહિ તા સિદ્ધિ નહિ, ’ એ વાત ખરાખર યાદ રાખવી ઘટે છે.