________________
શ્રદ્ધાનું આલંબન
- ૧૧૭ બધી સંખ્યાઓમાં પહેલે એકડે છે, તેથી ત્યાર પછીનાં -મીંડાઓની કિંમત દશ-દશ ગણી વધતી જાય છે, પરંતુ તે જ સંખ્યાઓ એકડા વિનાની હોય તો? ૦, ૦૦, ૦૦૦, ૦૦૦૦, ૦૦૦૦૦, ૦૦૦૦૦૦, ૦૦૦૦૦૦૦ આ બધાની કઈ કિંમત ખરી?.
'
આપણને આગળ વધવાનું, મુશ્કેલીઓ ઓળંગી જવાનું તથા કાર્યસિદ્ધિ થતાં સુધી ઝઝુમી લેવાનું બળ પૂરું પાડે છે. આ જગતમાં જેણે મહાન કાર્યો કર્યા છે, તે બધાએ શ્રદ્ધાનો ગુણ સારી રીતે કેળવ્યો હતે, તેઓ શ્રદ્ધાવાનું બન્યા હતા. . કેઈએ વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને પૂછયું : “આપે ઘણાં વૈજ્ઞાનિક સમીકરણો શેધ્યાં છે, તે અમને એક એવું સમીકરણ આપો કે જે હંમેશને માટે અને હરેકને માટે સફળતા અપાવનારું હાય.” ઉત્તરમાં આઈન્સ્ટાઈને એક કાગળ પર નીચે મુજબ સમીકરણ લખી આપ્યું :
' ' . શ્રદ્ધા + આયેાજન + શ્રમ + શ્રમ + શ્રમ = સફલતા.
તાત્પર્ય કે પ્રથમ શ્રદ્ધા કેળવે, પછી યોજના ઘડે અને પછી તેની પાછળ પૂરતે શ્રમ કરે તે તમને સફલતા અવશ્ય મળશે.
શ્રદ્ધાની શક્તિને પરિચય વ્યાવહારિક ક્ષેત્રમાં ડગલે અને પગલે થાય છે. હું જરૂર ભણી શકીશ” એવી