________________
૧૧ર
- જમ્પ-રહસ્ય બધા કરતાં ચડિયાત છું. તેથી હું જણાવું છું કે આ હાથી સૂપડા જેવા કે સાંબેલા જે તે નથી જ! વળી તે બીજાઓ જણાવે છે તેમ થાંભલા જે, પખાલ જે. કે. સાવરણ જે પણ નથી. એ તે સ્પષ્ટ રીતે ભૂંગળ. જે જ છે. માટે બીજાઓએ પિતાની મિથ્યા માન્યતા છેડી દેવી
ચોથાએ કહ્યું“તમે બધાએ શું ધાર્યું છે? એકપિતાની સ્પશક્તિના વખાણ કરે છે, બીજે પિતાના શાંત મગજના ગુણ ગાય છે અને ત્રીજો વળી અનુભવની આરતી ઉતારે છે ! પણ એમ કરીને છેવટે તે પોતાને કો જ ખરે કરવાને મથે છે ! પણ અક્કલ કંઈ અંધારે વહેંચાયેલી નથી. દરેક માણસમાં તે ઓછીવતી હોય છે જ. અને આ વાત એવી નથી કે જે સામાન્ય અક્કલથી સમજાય. નહિ. એટલે હું તે સીધી ને સાદી વાત કહું છું કે આ હાથી સૂપડા, સાંબેલા, ભૂંગળ, પખાલ કે સાવરણ જે. નથી, પણ એક મોટા થાંભલા જેવો છે. હવે તમારે જેમ. માનવું હોય તેમ માન.”
પાંચમાએ કહ્યું : “ઝાઝી વાતનાં ગાડાં ભરાય. એકનાની શી બાબતમાં આટલી બધી ભાંજગડ શી? એ તો. સહુ કોઈ જાણે છે કે હાથી એક મોટું પ્રાણી છે, એટલે. તે સૂપડા જેવું સાંબેલા જેવું, ભૂંગળ જેવું, થાંભલા: જેવું કે સાવર જેવું હોઈ શકે નહિ. એનો આકાર.. તે લો પહોળો જ હોઈ શકે અને તેથી જ હું કહું