________________
નામ અંગે કેટલીક સ્પષ્ટતા
૧૦૭ કેઈ નથી. હું જે દાવ નાખું તે બધા સીધા પડે છે અને ધારી લક્ષ્મી લઈ આવે છે. તે ભગવાનને માનત નહિ કે કઈ દિવસ તેમનું નામ લેતે નહિ. કદાચ કઈ તેની સામે ભગવાનનું નામ લે તે તરત જ કહેતા કે કેવા “બદ્ધ
છે! ભગવાન જેવી કઈ વસ્તુ છે જ નહિ, પછી તેને ' યાદ કરવાનું પ્રયોજન શું ?? એટલે તેમના સંબંધીઓ " કે મિત્ર બને ત્યાં સુધી તેમની સાથેની વાતચીતમાં.
ભગવાનનું નામ લેતા નહિ. તેમને મનમાં તો ઘણું થતું કે આ ખોટું છે, પણ તેમને કહેવાની કેઈની હિંમત ચાલતી નહિ. વાઘને કણ કહે કે તારું મોટું ગંધાતું છે !:
હવે એક વખત શેઠ પિતાના મિત્ર સાથે આનંદ, કરતાં બેઠા હતા, ત્યાં એક તાર વિદેશથી આવ્યા. શેઠે તે ફેડને વચ્ચે તે તેમનો બધો આનંદ ઉડી ગયું અને મિતું શ્યામ પડી ગયું. મિત્રોએ પૂછયું : “શું છે?” શેઠે કહ્યું: “એ પૂછવા જેવું નથી. એટલે મિત્રોએ. પૂછવાનું છોડી દીધું. એ તારમાં એવા ખબર આવ્યા હતા કે તમારી ત્રણ સ્ટીમરે દરિયાના ભયંકર વાવાઝોડામાં ડૂબી રહી છે. તેમાંથી કેઈ બચે એમ લાગતું નથી. એ. ત્રણ સ્ટીમરમાં તેમને લાખ રૂપિયાને માલ હતો અને. તેમાં પિતાના કેટલાક નેહીઓ પણ હતા.
અરધા કલાક પછી બીજો એક તાર અમૃતસરથી આવ્યું કે અહીં આપણી પેઢીને ભયંકર આગ લાગતાં