________________
૨૦૬
જપ-રહસ્યવળી આપણે નજરે ન જોઈ શકીએ એવી ઘણી વસ્તુઓ આ જગતમાં રહેલી છે. વાયુને નજરે જોઈ શકતા. નથી, ઈથરને નજરે જોઈ શકતા નથી અને બીજા પણ. એવા અનેક સૂક્ષ્મ પદાર્થોને જોઈ શકતા નથી, છતાં તેની કિયા વડે તેને બંધ થાય છે અને તેનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે.
પરંતુ આવા મનુષ્યને ય સમય આવ્યે ભગવાનની સત્તાને સ્વીકાર કરવો પડે છે. અને તેમનું સ્મરણ કરવાને પ્રસંગ આવે છે. જેશલ ભયંકર લૂંટારે હતું. તેણે અનેક પાપ કર્યા હતાં. ભગવાનને તે માન ન હતું. પણ
જ્યારે તે નૌકામાં સવાર થઈને સામે પાર પહોંચવાને. પ્રયત્ન કરતો હતો, ત્યારે ભયંકર વાવાઝોડું થયું અને તેની બેડલી એટલે નૌકા ડૂબવાની અણી પર આવી, ત્યારે તેની સાથે તેલ નામની સતી સ્ત્રી હતી કે જેને તે ઉઠાવી લાવ્યો હતો, તેણે કહ્યું, “હે જેશલ ! તું તારા બધાં પાપને સંભાર અને ભગવાનની ક્ષમા માગતે આ તારી નૌકાનો બચાવ થશે, નહિ તે એ હમણાં ડૂબી. સમજ. એ વખતે જેશલે પિતાનાં બધાં પાપે સંભારી. ભગવાનની માફી માગી અને તેના પ્રત્યે શીર ઝુકાવ્યું - પરિણામે તેની નૌકા તોફાનમાંથી બચી ગઈતે પછી તેનું
જીવન સુધરી ગયું. - એક ક્રોડપતિની કથા પણ આવી જ છે. તેઓ એમ માનતા કે મારા જેવો બુદ્ધિશાળી અને કુશળ માણસ