________________
[૧૫] મંત્રસાધનામાં જપનું સ્થાન
- સાધના વિના સિદ્ધિ થતી નથી. જેને કોઈ પણ પ્રકારની સિદ્ધિ જોઈતી હોય, તેણે સાધના કરવી જ જોઈએ. જે સાધના વિના સિદ્ધિ થતી હોય તો આ જગતનો કોઈ પણ મનુષ્ય સિદ્ધિ વિનાને રહે જ નહિ..
મંત્રની સાધના અંગે જુદી જુદી પદ્ધતિઓ વિકાસ પામી છે, પણ તે બધામાં જપ અને ધ્યાનને ખાસ સ્થાન અપાયેલું છે. જે સ્થાનને જપનો ચૂંથો પ્રકાર માનીએ તે જપ એ મંત્રસાધનાનો મેરુ છે, એમ કહેવામાં કંઈ અતિશક્તિ નથી. પત્ત રિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ સં– જપથી સિદ્ધિ થાય છે, જપથી સિદ્ધિ થાય છે, રે ભાઈ! જંપથી સિદ્ધિ થાય છે, એમાં કઈ સંશય રાખશે નહિ, આવાં વચન તંત્રકારેએ ઉચ્ચાર્યા છે, તેને અર્થ એ જ છે કે મંત્રસાધનામાં બીજી અનેક વસ્તુઓ કરવાની હોય છે, પણ તેમાં જપની મુખ્યતા છે. જે જપ બરાબર થાય