________________
લદાયી થાય છે. સામાન્યમંત્રને ફલ આપતાં ઘણે વખત લાગે છે.
મંત્રના બે પ્રકારો બીજી રીતે પણ મનાયેલા છે? (૧) બીજમંત્ર અને (૨) નામમંત્ર. જેમાં માત્ર બીજાશો. હોય, તે બીજમંત્ર. જેમકે “» “ ફ્રી નમ “ વગેરે. અને જેમાં મંત્રદેવતાનું નામ ગુંથાએલું હોય તે નામમંત્ર. જેમ કે “ૐ નમો મારે વાયુવા” “ Vાર્શ્વનાથ સ્ટ્રીં ? વગેરે. આમાં વાસુદેવ અને પાર્શ્વનાથ મંત્રદેવતાનાં નામે છે.
મંત્રના બે પ્રકારે ત્રીજી રીતે પણ માનવામાં આવ્યા. છેઃ (૧) સૌર અને (૨) સૌમ્ય. તેમાં પુષ્પદેવતાના. મંત્રને સૌર અને સ્ત્રી દેવતાના મંત્રને સૌમ્ય સમજવાના છે..
સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ મંત્રના ત્રણ, પ્રકારે છે. તેમાં આત્મશુદ્ધિમાં ઉપકારક થાય એવા મંત્ર તે સાત્વિક, ચશ, અશ્વર્ય તથા ભેગાદિમાં ઉપકારક થાય. એવા મંત્ર તે રાજસિક અને સ્તંભન, ઉચાટન તથા. મારણાદિકમાં ઉપયોગી થાય, તેવા મંત્ર તે તામસિક સમજવાના છે. - અહીં એટલું જણાવી દઈએ કે આપણું દષ્ટિ મુખ્યત્વે. સાત્વિક મંત્રો તરફ રાખવાની છે અને કારણ પરત્વે રાજસિક મંત્રનું આરાધન કરવાનું છે, પણ તામસિક મંત્રોથી દૂર રહેવાનું છે, કારણ કે આ મંત્ર કેઈને અમુક પ્રકારનું નુકશાન પહોંચાડવાનું હોય, ત્યારે જ આરાધવાના હોય છે..