________________
[૧૪]
મંત્રના વિવિધ પ્રકારો
મંત્રની યથાર્થ ઓળખાણ કરી લેવા માટે તેના પ્રકારેથી પરિચિત થવાની જરૂર છે. આ પ્રકારો વિશે જુદા જુદા અનેક મતો કે સંપ્રદાયે છે, પણ તેમાંથી સારભૂત પ્રકારનો અહીં પરિચય કરાવીશું.
- સિદ્ધ અને સામાન્ય, એ મંત્રના બે પ્રકારે છે. તેમાં સિદ્ધમત્રોને વિશિષ્ટ સંસ્કારની જરૂર નથી, ત્યારે
સામાન્યમને વિશિષ્ટ સંસ્કારની જરૂર પડે છે. આ - સંસ્કારોના દશ પ્રકાર છેઃ (૧) જનન, (૨) જીવન, (૩)
તાડન, (૪) ધન, (૫) અભિષેક, (૬) વિમલીકરણ, (૭) આધ્યાયન, (૮) તર્પણ, (૯) દીપન અને (૧૦) ગુપ્ત.
તેને વિશેષ પરિચય મંત્રવિજ્ઞાનના ચૌદમા પ્રકરણમાંથી તે મળી રહેશે. અહીં તે પાઠકેએ એટલું જાણવાની જરૂર એ છે કે આ રીતે મંત્રના બે પ્રકારો મનાય છે, તેમાંથી સિદ્ધમત્ર તરફ દષ્ટિ રાખવાની છે, કારણ કે તે શીવ્ર,
: