________________
६९४
आचाराङ्गसूत्रे सेवनैश्च, तथा परिवन्दन-मानन-पूजनाय, परिवन्दनं प्रशंसा, तदर्थ-दृतिवाद्यवेणु· प्रभृतिवादनादौ, माननं जनसत्कारस्तदर्थ, व्यजनयन्त्रादिप्रचालनादौ, पूजन वस्त्ररत्नादिलाभस्तदर्थ वायुयान-वायुयन्त्रादिनिर्माणादौ, तथा जातिमरणमोचनार्थ देवप्रतिमाभिमुख नृत्यगीतवादिप्रयोगे, व्यजनचामरादिवीजने च, तथा दुःखप्रतिघातहेतु-व्याधिप्रतीकारार्थनवीनवैज्ञानिकोद्भावितवायुचिकित्सायां, तथा-तालवृन्तादिना वायुकायोद्भावने स-जीवनसुखाद्यर्थी, स्वयमेव वायुशस्त्रं वायुकायोपमर्दकं-शस्त्र समारभते व्यापारयति, अन्यैर्वा वायुकायशस्त्रं समारम्भयति-प्रयोजयति, अन्यान् वायुशस्त्रं समारभमाणान् समनु
तथा परिवन्दन अर्थात् प्रशंगा पाने के लिए, मशकवाद्य और वॉसुरी बजाकर, मानन अर्थात् जनसत्कार के लिए व्यजनयंत्र (बीजली का पंखा) गानयंत्र (रेडियो, ग्रामोफोन आदि) वजाकर, पूजन अर्थात् वस्त्रों एवं रत्नो आदि के लाम के लिए वायुयान (एरोप्लेने) वायुयंत्र आदि के . बनाने में, तथा जन्म-मरण से छुटकारा पाने के लिए, जैसे-जिनप्रतिमा के आगे नृत्य, गीत
और वादित्र का प्रयोग करने में, चामर पंखा आदि डुलाने में तथा दुःख का नाश करने के लिए, जैसे-व्याधि मिटाने के लिए आधुनिक वैज्ञानिको द्वारा निकालो हुई वायुचिकित्सा में तथा ताडपंखा आदि द्वारा वायुकाय को उदोरणा करने में वायुकाय की हिंसा करते है । इस प्रकार इस जीवन के सुख के अर्थी स्वयं वायुकाय के धातक शस्त्रों का समारंभ करते है, दूसरों से कराते है और वायुकाय का समारंभ करने वाले दूसरों का अनुमोदन
તથા પરિવન્દન, અર્થાત્ પ્રશંસા મેળવવા માટે મશકવાદ્ય અને વાંસળી વગેરે બજાવીને, વ્યજનયંત્ર તથા ગાનયંત્ર (વિજળીથી ચાલતા પંખા અને રેડીઓ તથા ગ્રામેફેન) વગેરે બજાવીને, પૂજન અર્થાત્ –વ એવં રત્ન આદિના લાભ માટે વાયુયાન (એરપ્લેન) અને વાયુમંત્ર આદિ બનાવવામાં તથા જન્મમરણથી છુટવા માટે. જેમકે–દેવપ્રતિમાની પાસે નૃત્ય-ગીત અને વાજીંત્રને પ્રગ કરવામાં, ચામર, પંખા આદિ હલાવવામાં, તથા દુઃખને નાશ કરવા માટે, જેમકે-વ્યાધિ મટાડવા માટે આજકાલના વૈજ્ઞાનિક દ્વારા શોધ કરાએલી વાયુચિકિત્સામાં, તથા તાડપત્રના પંખાદ્વારા વાયુકાયની ઉદીરણામાં વાયુકાયની હિંસા કરે છે. એ પ્રમાણે આ જીવનના "સુખના અર્થી પોતે વાયુકાયના ઘાતક શોને સમારંભ કરે છે, બીજાની પાસે કરાવે છે. અને વાયુકાય સમારંભ કરવાવાળા બીજાને અનુમોદન આપે છે. વાયુકાયને એ