________________
-
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ६ मू. १ वायुकायपरिमाणम् ६८५ सचित्ताः, उद्गारोच्छ्वासादयोऽचित्ताः सचित्ताचित्तयोः संमिश्रणेन मिश्राः।
परिमाणद्वारम्ये बादरपर्याप्तका · वायुकायास्ते संवर्तितलोकप्रतरासंख्येयभागवर्तिप्रदेशराशिपरिमाणाः, शेषास्त्रयोऽपि राशयः पृथगसंख्येयलोकाकाशप्रदेशपरिमाणा भवन्ति, विशेषश्चायमत्रावगन्तव्यः-बादराप्कायपर्याप्तकेभ्यो वादरवायुपर्याप्तका असंख्येयगुणाः, बादराकायाऽपर्याप्तकेभ्यो बादरवायुकायाsपर्याप्तका असंख्येयगुणाः । सूक्ष्मापूकायाऽपर्याप्तकेभ्यः सूक्ष्मवायुकायाऽपर्याप्तका विशेषाधिकाः, सूक्ष्माप्कायपर्याप्तकेभ्यः सूक्ष्मवायुकायपर्याप्तका विशेषाधिकाः । सू०१॥ (३) मिश्र । उत्कालिकावात आदि सचित है, उद्गार और उच्छास आदि अचित्त है, और मिली हुई-सचित्त-अचित्त वायु मिश्र है ।
परिमाणद्वारबादरपर्याप्तवायुकाय के जीव संवर्तित लोकप्रतर के असंख्यातवें भागवर्ती प्रदेशों के बराबर है। शेष तीनों प्रत्येक राशिया असंख्यात लोकाकाश के प्रदेशों के बराबर है। यहाँ इतनी विशेषता समझनी चाहिए-बादर अप्काय के पर्याप्त जीवों की अपेक्षा वायुकाय के बादर पर्याप्त असंख्यात गुणा है । अप्काय के अपर्याप्त बादर जीवो से वायुकाय के अपर्याप्त बादर असंख्यात गुणा हैं । अप्काय के सूक्ष्म अपर्याप्त जीवो से सूक्ष्म वायुकाय के अपर्याप्त विशेष अधिक है । अप्काय के सूक्ष्म पर्याप्त जीवों से सूक्ष्म वायुकाय के पर्याप्त विशेषाधिक है । सू० १॥ ઉત્કાલિકાવાત આદિ સચિત્ત છે. ઉદગાર અને ઉ@સ આદિ અચિત્ત છે. અને સચિત્ત તથા અચિત્ત એ બંને એક સાથે મળેલા હોય તે વાયુ મિશ્ર છે.
परिमाणाબાદરપર્યાપ્તવાયુકાયના જીવ સંવતિત લોક પ્રતરના અસંખ્યાતમા ભાગવતી પ્રદેશના બરાબર છે. બાકી ત્રણ પ્રત્યેક રાશીઓ અસંખ્યાત લોકાકાશના પ્રદેશની બરાબર છે. અહિં એટલી વિશેષતા સમજવી જોઈએ–બાદર અપૂકાયના પર્યાપ્ત જીની અપેક્ષા વાયુકાયના બાદર પર્યાપ્ત અસંખ્યાત ગણે છે. અપૂકાયના અપર્યાપ્ત બાદર જીવથી વાયુકાયના અપર્યાપ્ત બાદર અસંખ્યાત ગણા છે. અપકાયના સૂક્ષ્મ અપર્યાપ્ત જીવથી સૂક્ષ્મ વાયુકાયના અપર્યાપ્ત વિશેષ અધિક છે. અપૂકાયના સૂક્ષ્મપર્યાપ્ત જીથી, સૂમ વાયુકાયના પર્યાપ્ત વિશેષાધિક છે. સૂ૦ ૧ /