________________
आचारचिन्तामणि-टीका अध्य. १उ. ७सू. १ वायुकायलक्षणम् ६८३
लक्षणद्वारम्ननु कथमिदं ज्ञायते वायुः सचित्त इति ?, अत्रोच्यते-गृह्यतां तावदनुमानं प्रमाणम् , वायुश्चेतनावान् अनन्य प्रेरिताऽनियततिर्यग्गमनवत्त्वात् , हरिणगवयादिवदिति । अनियतविशेषणोपादानात् परमाणौ अपरप्रेरिततिर्यग्गतिसत्त्वेऽपि नानैकान्तिकत्वम् , तस्य हि परप्रयोगनिरपेक्षस्य स्वाभाविको गतिरनुश्रेणिर्भवति तस्मात् सा नियतैव । आगमोऽपि प्रमाणं, यथादशवैकालिकसूत्रे-“वाउ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं " । इति,
वायुश्चित्तवानाख्यातोऽनेकजीवः पृथक्सत्त्वः अन्यत्र शस्त्रपरिणतात् । इति च्छाया,
लक्षणद्वारशंका-वायु सचित्त है, यह बात किस प्रकार जानी जाय ?
समाधान—पहले अनुमान प्रमाण ही लीजिए:-वायु चेतनायुक्त है, क्यों कि वह दूसरों की प्रेरणा विना अनियत रूप से तिरछी गति करती है, जैसे हिरन, रोझ आदि । हेतु में 'अनियत' विशेषण लगा देने से प्रेरणा का अभाव और तिरछी गति होने पर भी परमाणु व्यभिचार नहीं होता । परमाणु दूसरे की प्रेरणा के विना जो गति करता है वह गति श्रेणी के अनुसार नियत ही होती है-अनियत नहीं । इस विषय में आगम भी प्रमाण है। दशवैकालिक सूत्र में कहा है___"वायु सचित्त कही गई है । वह अनेक जीवोंवाली है, और उन जीवों का अस्तित्व पृथक्-पृथक् है । सिर्फ शस्त्रपरिणत वायु सचित्त नहीं है"।
लक्षद्वारશં –વાયુ સચિત્ત છે એ વાત કેવી રીતે જાણી શકાય?
સમાધાન–પ્રથમ અનુમાન પ્રમાણ લઈએ-વાયુ ચેતનાયુક્ત છે, કેમકે તે બીજાની પ્રેરણા વિના અનિયતરૂપથી તિરછી ગતિ કરે છે, જેમ-હરણ, રેઝ આદિ. હતમાં “અનિયતઃ વિશેષણ લગાવી દેવાથી પરપ્રેરણાને અભાવ અને તિરછી ગતિ હોવા છતાંય પણ પરમાણુથી વ્યભિચાર થતું નથી, પરમાણુ બીજાની પ્રેરણા વિના જે ગતિ કરે છે, તે ગતિ –અનુસાર નિયતજ હોય છે, અનિયત નહિં.
આ વિષયમાં આગમ પણ પ્રમાણ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે
વાયુ સચિત્ત કહેવામાં આવ્યું છે. તે અનેક જીવવાળો છે અને તે જીવનું અસ્તિત્વ પૃથ–પૃથફ (જુ-જુદું) છે, માત્ર શસ્ત્રપરિણત વાયુ સચિત્ત નથી.”