________________
आचाराङ्गसूत्रे
कल्पपादपा हि ऐहिकमेवाध्रुव क्षणभङ्गरं सुखं प्रदातुमीशते, इमे तु लोकोत्तरमक्षयं शाश्वतं सुखं वितरन्ति । लौकिकसुखं तु सुतरां सिद्धमेव, न पुनस्तत्र मदानापेक्षेति भावः ।
१४
भगवद्वचनेषु पञ्चत्रिंशद् अतिशया लोकोत्तराः सर्वैरनुभूयन्ते, पञ्चत्रिंशतोऽतिशयानां समवायाङ्गसूत्रे निर्देशात् । तथा च सूत्रम् - " पणतीसं सच्चवयणाइसेसा पनत्ता" इति । पञ्चत्रिंशत् सत्यवचनातिशेषाः प्रज्ञप्ताः, इति च्छाया । सत्यवचनं - भगवद्ववचनं सकलहितकरत्वात् तस्य अतिशेषाः = अतिशयाः पञ्चत्रिंशत् प्रज्ञप्ताः कथिताः इत्यर्थः । तत्रैते पञ्चत्रिंशदविशयाः - परंपरयाऽवगम्यन्ते
,
"
कल्पवृक्ष तो इसी लोकसम्बन्वी सुख दे सकते है और वह सुख भी अध्रुव और क्षणभङ्गुर होता है, किन्तु तीर्थकर भगवान् लोकोत्तर अक्षय और शाश्वत सुख प्रदान करते है । लौकिक सुख तो किसान के लिये भूसे के समान स्वतः सिद्ध है ही वह आनुषङ्गिक है ।
भगवान् के वचनों में पैतीस लोकोत्तर अतिशयों का सभी प्राणियो को अनुभव होता है | श्री समवायाद्ङ्गसूत्र में पैतीस अतिशयों का उल्लेख पाया जाता है । मूल पाठ इस प्रकार है - " पणतीसं सच्चत्रयणाइसेसा पण्णत्ता ।"
अर्थात् सत्य वचन के पैंतीस अतिशय - गुण कहे गये हैं ।
પવૃક્ષ તે આ લોક સબંધી સુખ આપી શકે છે અને તે સુખ પણ અધ્રુવ અને ક્ષણભંગુર હોય છે, પરન્તુ તી કર ભગવાન લેાકેાત્તર અક્ષય અને શાશ્વત–નિત્ય સુખ આપેછે, લૌકિક સુખ તે ખેડુત માટે ભુશકા ( અનાજ વિનાનાં ‡ાંતરાં ) સમાન સ્વાભાવિક સિદ્ધજ છે.
ભગવાનના વચનામાં પાંત્રીશ લેાકેાત્તર અતિશયાના સર્વ પ્રાણીઓને અનુભવ થાય છે, શ્રી સમવાયાંગ સૂત્રમા એ પાંત્રીશ અતિશયાના ઉલ્લેખ જોવામાં આવે છે. भूल पाया अहारे छे - " पणतीस सच्चवयणाइसेसा पण्णत्ता
"
અર્થાત્—સત્ય વચનના પાંત્રીશ અતિશય ગુણુ કહેવામાં આવ્યા છે. અહિં સત્યવચનના અર્થ છે–ભગવાનના વચન, કેમકે તે સર્વ હિત કરનારા છે. તે વચનાને અતિશય અર્થાત્ ગુણુ પાંત્રીશ છે. પરંપરાના નિયમ પ્રમાણે પાંત્રીશ અતિશય આ પ્રમાણે માનવામાં આવ્યા છે—