________________
-
६७२
आचारागसूत्रे विपाणाय, विषाणशब्दो गजदन्ते रूढस्तथापीह सूकरदन्तो ग्राह्यः, तदर्थ सकरम् , दन्ताय हस्त्यादीन् , दंष्ट्राय वराहादीन् , नखाय व्याघ्रादीन् , स्नायवे गवादीन् , अस्थ्ने शङ्खादीन , अस्थिमज्जायै-अस्थिमज्जा-अस्थिगतरसः, तदर्थ, महीपादीन् , घ्नन्ति । इत्थम्-अर्थाय प्रयोजनवशात् केचिद् घ्नन्ति । तथा- अनर्थायविनाऽपि प्रयोजन केचिद् नन्ति । अप्ये के-केचिच्च, “इमे व्याघ्रसर्पसूकगदयः शत्रवो वा अस्मान् अपीडयन् , अस्मदीयान् वाऽवधिषुः” इति द्वे पचासनया नन्ति । अप्येके केचिच्च, “इमे व्याघ्रादयः शत्रवो वा वर्तमानकालेऽस्मान् , अस्मदीयान् वा हिंसन्ति.” इति मत्वा घ्नन्ति ।
लिए चमरी गाय आदि को, सींग के लिए मृग आदि को मारते हैं । विषाण शब्द यद्यपि हाथीदांत के अर्थ में रूढ है तथापि यहाँ 'सुअर का दांत' अर्थ लेना चाहिए । सुअर के दांत के लिए सुअर का घात किया जाता है। दांत के लिए हाथी आदि को, दाढों के लिए शूकर वगैरह को, नख के लिए वाघ आदि को, स्नायु के लिए गाय आदि को, हड्डी के लिए शंख आदि को, अस्थिमज्जा अर्थात् हड़ियों में रहने वाले एक प्रकार के रस के लिए भैंसा वगैरह का घात करते है । इस प्रकार कोई-कोई प्रयोजन के लिए त्रसजीवों की हिंसा करते हैं और कोई-कोई विना प्रयोजन ही हिंसा करते हैं । कोई-कोई 'इस वाघ, सर्प और शूकरने तथा शत्रुओंने हमें पीडा पहुँचाई है, अथवा हमारे आत्मीयजन का वध किया है' इस प्रकार की द्वेष-वासना से इनका घात करते हैं । कई लोग यह सोचकर कि-'ये व्याघ्र आदि अथवा शत्रु वर्तमान कालमें हमें या हमारे लोगोंको मारते है' उनका घात करते है । कोई लोग यह विचार करके कि-'यह
દાંતના અર્થમાં રૂઢ છે. તે પણ અહિં “સૂઅરનાં દાંત એ અર્થ લે જોઈએ. સૂઅરના દાંત માટે સૂઅરને ઘાત કરવામાં આવે છે. દાંત માટે હાથી આદિને, દાઢેને માટે શકરભૂંડ વગેરેન, નખ વગેરે માટે વાઘ આદિને, સ્નાયુને માટે ગાય આદિને, હાડકાં વગેરે માટે શંખ આદિ, અસ્થિમજજા અર્થાતુ, હાડકાંમાં રહેનારા એક પ્રકાર રસ માટે ભે સા–પાડા વગેરેને ઘાત કરે છે, આ પ્રમાણે કોઈકેઈ પ્રયોજન માટે ત્રસ જીવેની હિંસા કરે છે. અને કઈ-કઈ પ્રયજન વિનાજ હિંસા કરે છે. કેઈકે ઈ આ વાઘ સર્ષ અને શુકર-ભૂંડે તથા શત્રુઓએ અમને પીડા પહોંચાડી હતી. અથવા અમારા આત્મીયજનને (તેણે) વધ કર્યો હતો. આ પ્રકારે દ્વેષ-વાસનાથી તેનો ઘાત કરે છે. કોઈ માણસ એ વિચાર કરીને કે–આ વાઘ આદિ, અથવા શત્રુ વર્તમાન કાલમા મને અથવા