________________
६२६
आचारागसूत्रे पुष्पफलादिभोजनार्थ वनस्पतिकर्मसमारम्भं कुर्वन्ति, कारयन्ति, कुर्वतोऽनुमोदयन्ति च, तेन षड्जीवनिकायविराधका भवन्ति । दण्डिनोऽपि “वयं पञ्चमहाव्रतधारिणो जिनाज्ञाराधका अनगाराः स्मः" इत्यादि प्रवदमानाः साध्वाभासाः सावधमुपदिशन्ति, शास्त्रप्रतिषिद्धमपि वनस्पतिकर्मसमारम्भं कारयन्ति ।।
ते हि व्याख्यानमण्डपादौ चाशोकक्षपत्रादिभिर्वन्दनमालादिकं वन्धयन्ति, नानाविधपुष्पपत्रफलैः पञ्चोपचारादिपूजासु प्रवर्तयन्ति । तथाहि" काले सुइभूएणं, विसिट्टपुप्फाइएहिं विहिणा उ ।
सारथुइथोत्तगरुई, जिणपूया होइ कायव्वा ॥१॥" (पञ्चाशकवृत्तिः) छाया–काले शुचीभूतेन, विशिष्टपुष्पादिकैर्विधिना तु ।
सारस्तुति स्तोत्रकरुचिना, जिनपूजा भवति कर्तव्या ॥ १॥ पत्ता, फूल आदि खाने के लिए वनस्पति का आरंभ करते हैं, कराते हैं और करने वाले की अनुमोदना करते हैं। ऐसा करके वे षड्जीवनिकाय की विराधना के भागी होते हैं । "हम पंचमहाव्रतधारी, जिन भगवान् की आज्ञा के आराधक अनगार हैं" ऐसा कहने वाले दंडी झूठे साधु भी सावध का उपदेश देते है और शास्त्र में निषिद्ध किये हुए वनस्पतिकाय के आरंभ का उपदेश देते हैं।
वे व्याख्यानमंडप आदि में अशोक वृक्ष के पत्तों से बन्दनवार आदि बँधवाते है, नाना प्रकार के फल फूल पतों से पंचोपचार आदि पूजाओं में (श्रावकों) को प्रवृत्त करते हैं । जैसे
"उचित समय पर, विधिपूर्वक विशिष्ट पुष्प आदि के द्वारा सुन्दर स्तोत्र-स्तुतिपूर्वक जिन भगवानकी पूजा करनी चाहिए । ફૂલ આદિ ખાવા માટે વનસ્પતિને આરંભ કરે છે, અને કરાવે છે, અને કરવાવાળાને અનુમોદન આપે છે. એ પ્રમાણે કરીને તે ષડૂજીવનિકાયની વિરાધનાના ભાગીદાર થાય છે. અમે પંચ મહાવ્રતધારી, જિન ભગવાનની આજ્ઞાના આરાધક અણુગાર છીએ.” આ પ્રમાણે કહેવાવાળા દંડી જુઠા સાધુ પણ સાવધને ઉપદેશ આપે છે, અને શાઅમાં નિષેધ કરવામાં આવેલે વનસ્પતિકાયના આરંભને ઉપદેશ આપે છે.
તે વ્યાખ્યાન–મંડપ આદિમાં અશોકવૃક્ષનાં પાંદડાંથી તરણ આદિ બંધાવે છે. નાના પ્રકારના ફલ-ફૂલ અને પાંદડાથી પંચેપચાર આદિ પૂજાઓમાં (શ્રાવકોને પ્રવૃત્ત કરે છે–જોડે છે. જેમ–ઉચિત સમય-ચોગ્ય સમય પર વિધિપૂર્વક વિશિષ્ટ-ઉત્તમ પુષ્પ આદિ દ્વારા સુન્દર તેત્ર, સ્તુતિપૂર્વક જિન ભગવાનની પૂજા કરવી જોઈએ.”