________________
-
૧૮૨
आचाराङ्गसूत्रे अथ पञ्चमोद्देशक:चतुर्थोदेशेऽग्निकायस्वरूपं मुनित्वप्राप्तये प्रतिबोधितम् । साम्प्रतं तदर्थमेव क्रमप्राप्तवासुकायप्रतिवोधनावसरे वनस्पतिकायजीवस्वरूपं प्रतिबोधयितुकामः पञ्चमोदेशकमुपक्रमते-'तं णो'. इत्यादि।
ननु क्रममाप्तवायुकायप्रतिवोधनं कथं न प्रक्रम्यते ? उच्यते-वायुकायः प्रत्यक्षतया दृष्टिगोचरो न भवति, अतस्तत्र श्रद्धा झटिति नोदेतुं प्रभवति, पृथिव्यायेकेन्द्रियजीवस्वरूपं प्रतिबुध्य तु सुतरां वायुकायो विज्ञास्यते, अतः स एव क्रमो गुरुभिरुपादेयो भवति, येन जीवादितत्त्वविज्ञानाय शिष्याः
___पंचम उद्देशकचौथे उद्देश में साघुता प्राप्त करने के लिए अग्निकाय का स्वरूप समझाया है। इसी के लिए क्रम के अनुसार वायुकाय का स्वरूप समझाने के प्रसंग में वनस्पतिकाय का स्वरूप बतलाने के लिए पाचवा उद्देश आरंभ करते है-'तं णो.' इत्यादि ।
प्रश्न-क्रम के अनुसार वायुकाय का स्वरूप क्यों नहीं बतलाया गया है ? और वायुकाय को छोडकर वनस्पतिकाय के विवेचन का उद्देश्य क्या है ?
उत्तर-बात यह है कि वायुकाय नेत्रों से प्रत्यक्ष दिखाई नहीं देता-सिर्फ स्पर्शेन्द्रिय से उस की प्रतीति होती है । इस कारण उस के विषय में जल्दी श्रद्धा नहीं होती । हाँ, पृथ्वीकाय आदि एकेन्द्रिय जीवों का स्वरूप समझ लेने पर वायुकाय सहज ही समझ में आ जायगा । गुरुजन वही क्रम काम में लाते है जिस से शिष्य जीवादि
यम देश:ચોથા ઉદ્દેશકમાં સાધુતા પ્રાપ્ત કરવાને માટે અગ્નિકાયનું સ્વરૂપ સમજાવ્યું છે. આ માટે જ ક્રમ અનુસાર વાયુકાયનું સ્વરૂપ સમજાવવાના પ્રસગે વનસ્પતિકાયનું २५६५ मतावाने भाटे पां-यमा देशन मास ४२ छ-'तं णो.' त्यादि.
પ્રશ્ન–કમ પ્રમાણે વાયુકાયનું સ્વરૂપ શા માટે બતાવ્યું નથી અને વાયુકાયને છેડીને વનસ્પતિકાયના વિવેચનમાં કયે ઉદ્દેશ્ય છે
ઉત્તર–વાત એ છે કે-વાયુકાય નેત્રથી પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. માત્ર સ્પેન્દ્રિયથી તેની પ્રતીતિ થાય છે. આ કારણથી તેના વિષયમાં જલદી શ્રદ્ધા થતી નથી. હા, પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોનું સ્વરૂપ સમજી લીધા પછી વાયુકાય સહેજે સમજવામાં આવી જશે. ગુજન આ કમને કામમાં લાવે છે, જે વડે કરી શિવ્ય છવાદિ