________________
आचारचिन्तामणि-टीका अवतरणा
इह सार्द्धतृतीयद्वीपाभ्यन्तरे पञ्चदशक्षेत्रात्मकनन्दनकानने सम्यक्त्वालवालमध्ये आत्मरूपाः कलम्बा विंशतिस्थानकपुनःपुनःसमाराधनसलिलेन संवर्द्धिताः सन्तस्तीर्थङ्कस्वरूपा अभिनवकल्पपादपाः प्रादुर्भवन्ति ।
भव्यजीवो के समस्त मनोरथ पूर्ण करने वाले श्री वीर भगवान् को प्रणाम करके, तथा विविध प्रकार की लब्धियो के धारक चौदह १४ पूर्वो के ज्ञाता आध्यात्मिक शक्ति से सम्पन्न श्री गौतम गणधर को नमस्कार करके समस्त दोषो से रहित होने के कारण, तथा वास्तविक वस्तुस्वरूप को प्रकाशित करने के कारण उज्ज्वल जिनवाणीको हृदय मे धारण करके
मै 'घासीलाल' मुनि प्रयत्न करके भव्य पुरुषों की तथा मुनिजनो की इष्टसिद्धि के लिये आचारान रूप सूत्र (दोरे) मे भगवद्भाषित विविध आचाररूप मणियां मालारूपमें पिरोता हूँ । भव्यजन इसे सदैव अपने हृदयमें धारण करें। जडद्रव्यरूप चिन्तामणि हृदय पर अर्थात् वक्षःस्थल पर धारण किया जाता है किन्तु यह आचारचिन्तामणि (टीका) हृदय में धारण करने योग्य है ॥ २॥
इस अढाई द्वीप के भीतर पन्द्रह कर्मभूमि रूप नन्दनवन में सम्यक्त्वरूप क्यारीमें आत्मारूपी कलम्ब, तीर्थकर गोत्र वांधने के कारणभूत बीस स्थानो की वारंवार आराधना रूपी जलसे वृद्धिको प्राप्त होकर तीर्थङ्कररूप नूतन कल्पवृक्ष उत्पन्न होते है । આચારાંગ સત્રની આચારચિન્તામણિ ટીકાનો ગુજરાતી અનુવાદ,
मंगलाय२५.. ભવ્ય જીના તમામ મનોરથ પૂર્ણ કરવાવાળા શ્રી વીર ભગવાનને પ્રણામ કરીને, તથા વિવિધ પ્રકારની લબ્ધિઓના ધારક,ચૌદ પૂર્વેના જ્ઞાતા, આધ્યાત્મિક શક્તિથી સમ્પન્ન શ્રી ગૌતમ ગણધરને નમરકાર કરીને સકલ દેથી રહિત હેવાના કારણે તથા વાસ્તવિક વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરવાના કારણે ઉજ્જવલ જિનવાણીને હૃદયમાં ધારણ કરીને
ધારીલાલ મુનિ પ્રયત્ન કરીને, ભવ્ય પુરૂષે-જીની તથા મુનિજનોની ઈષ્ટ સિદ્ધિ માટે, શ્રી આચારાંગરૂપ સૂત્ર (દેરા)માં ભગવદુભાષિત–વિવિધ આચાર રૂપ મણિને માલારૂપમાં પરેવું છું. ભવ્ય મનુષ્ય તેને હમેશાં હૃદયમાં ધારણ કરે. જડદ્રવ્ય રૂપ ચિતામણિ હૃદય પર અર્થાત્ વક્ષસ્થળ ઉપર ધારણ કરાય છે. કિન્તુ આ આચારચિન્તામણિ (ટીકા) હૃદયમાં ધારણ કરવા છે. ૨.
આ અઢી દ્વીપની અંદર, પંદર કર્મભૂમિરૂપી નન્દન–વનમાં સમ્યકત્વરૂપ ક્યારીમાં આત્મરૂપી કલમ્બ–કલમ (ડાળી), તીર્થકરગેત્ર બાંધવામાં કારણભૂત વસ સ્થાનની વારંવાર આરાધનારૂપી જલથી વૃદ્ધિ પામીને તીર્થકરરૂપ નૂતન–નવીન કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય છે.