________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ४ सु. १ अग्निकायापलापः
५४९
लोकम् = अधिकायलोकम्
"
त्यपलपने प्रवर्त्तते स मूढ: अभ्याख्याति = 'अग्निकायजीवो नास्ती ' - त्यपलपति । अयं भावः - सामान्यरूपेणात्मनः सिद्धौ सत्यमेव हि तस्यात्मनो भेदाः पथिवीकायादयः सिध्यन्ति नान्यथा । सामान्यात्मनोऽभ्याख्याने प्रवृत्तः साहसिकः पृथिवीकायादे विशेषात्मनोऽभ्याख्यानं सुतरां कर्तुमर्हतीति ।
अपि चार्य भावः - करचरणाद्यव पवयुक्तशरीराधिष्ठाता सुव्यक्तोपयोगादिलक्षणः स्वात्माऽपि येनाभ्याख्यातः, तस्याव्यक्तोपयोगादिलक्षणाग्निकायाभ्याख्यानं किं नु दुष्कर ? - मिति ॥ सू० १ ॥
' अग्निकाय नहीं है ' इस प्रकार अग्निकाय का निषेध करता है ।
तात्पर्य यह है कि - सामान्यरूप से आत्मा का अस्तित्व सिद्ध होने पर ही उसके पृथ्वीकाय आदि भेद सिद्ध हो सकते है अन्यथा नहीं । जो साहसी पुरुष सामान्य आत्मा का ही निषेध करने को तैयार हो गया वह पृथ्वीकाय आदि विशेष आत्माओं का निषेध करे; यह तो स्वाभाविक ही है ।
इससे यह भी आशय निकलता है - हाथ-पैर आदि अधिष्ठाता और भलीभाँति प्रकट उपयोग आदि लक्षणो वाले निषेध कर दिया उसके लिए अप्रकट उपयोग आदि लक्षणों करना कौन बडी बात है ? ॥ सू० १ ॥
अवयवों से युक्त शरीर के अपने आत्मा का भी जिसने वाले अग्निकाय का निषेध
નથી ' આ પ્રમાણે અગ્નિકાયના નિષેધ કરે છે.
તાત્પય એ છે કે“સામાન્યરૂપથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી જ તેના પૃથ્વીકાય આદિ ભેદ સિદ્ધ થઈ શકે છે, અન્યથા-ખીજી રીતે નહિ. જે સાહસી પુરુષ સામાન્ય માત્માનેાજ નિષેધ કરવા માટે તૈયાર થઈ ગયા તે પૃથ્વીકાય આદિ વિશેષ આત્માઓના નિષેધ કરે એ તા સ્વાભાવિકજ છે.
એમાંથી એ પણુ આશય નિકળે છે કે હાથ-પગ આદિ અવયવેાથી યુક્ત રારીરના અધિષ્ઠાતા ને સારી રીતે પ્રગટ ઉપયાગ આદિ લક્ષણેાવાળા પેાતાના આત્માને પણ જેણે નિષેધ કરી દીધેા તેને પ્રગટ ઉપયાગ આદિ લક્ષણાવાળા ૠગ્નિકાયના નિષેધ કરવા તે શું માટી વાત છે? (સૂ. ૧)