________________
-
-
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.४ मू.१ अग्निकायप्ररूपणा ५४५ त्पद्यन्ते, तस्मात् सक्ष्मा बादराश्च प्रत्येकं पर्याप्तापर्याप्तभेदेन द्विविधा भवन्ति । सर्वे चैते वर्णगन्धरसस्पर्शभेदैः सहस्राग्रशो भिद्यमानाः संख्येययोनिप्रमुखशतसहस्रभेदपरिमाणा भवन्ति । तत्रषां संतोप्णा च योनिः सचित्ताचित्तमिश्रभेदेन त्रिधा। एषां सप्त लक्षाणि योनयो भवन्ति ।
मूक्ष्मवादराणामुभयेषामग्निकायानां शरीरसंस्थानं सचीकलापाकृतिकम् , अन्ये शरीरत्रयादिभेदाः पृथिवीकाय वत् । उभयेऽग्निकायाः प्रत्येकमसंख्येयाश्च ।
पर्याप्त के आश्रय ही उत्पन्न होते हैं । अतः सूक्ष्म और बादर, प्रत्येक के पर्याप्त
और अपर्याप्त के भेद से दो भेद है और वर्ण, गंध, रस, और स्पर्श के भेद से हजारो भेदों को प्राप्त होते हुए इनकी संख्येय योनि वगैरह भेदों की संख्या लाखों की हो जाती है।
इनकी योनि संवृत और उष्ण है । वह भी सचित्त, अचित्त और मिश्र के भेद से तीन प्रकार की है। इनकी सात लाख योनिया है ।
सूक्ष्म और बादर-दोनों प्रकार के अग्निकाय जीवों के शरीर का आकार सुइयों के समूह की तरह है । शरीरत्रय आदि अन्य भेद पृथ्वीकाय के समान हैं। दोनों प्रकार के अग्निकाय असंख्यात-असंख्यात हैं ।
આશ્રયે જ ઉત્પન્ન થાય છે. એ કારણથી સૂક્ષ્મ અને બાદર પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે ભેદ છે અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી હજારે ભેદ પામતા થકા એની સંય નિ વગેરે ભેદની સંખ્યા લાખો થઈ જાય છે.
તેની ચાનિ સંત અને ઉsણ છે, તે પણ સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. એની સાત લાખ એનિઓ છે.
સૂકમ અને બાદર અને પ્રકારના અગ્નિકાય જીના શરીરને આકાર સોયના સમહની પ્રમાણે છે. શરીરત્રય (ત્રણ શરીર) આદિ અન્ય ભેદ પૃથ્વીકાયની સમાન છે. બનને પ્રકારના અગ્નિકાય અસંખ્યાત-અસંખ્યાત છે. प्र. आ.-६९