________________
आचारागसूत्रे साम्प्रतमेपां युक्त्यागमयोनिस्सारत्वं प्रदर्शयन्नाह-एत्थवि.' इत्यादि।
॥ मूलम् ॥ एत्थ वि तेसिं नो निकरणाए ॥ मू० १५ ॥
॥छाया॥ अत्रापि तेषां नो निकरणायै । सू० १५ ॥
॥ टीका ॥ तेषां शक्यादीनां युक्तयः अत्र अस्मिन्नष्कायारम्भविषये नो नैव निकरणायैनिश्चयकरणाय समर्थाः सन्ति । अपिशब्देन तेषामागमोऽपि न निश्चेतुं समर्थों भवति । आगमत्वपि तत्र न संभवति, अनाप्तप्रणीतत्वात, हिंसाविधायकत्वाच्च । यतो हि स एवागमशब्दवाच्यः यः खलु वीतरागप्रणीतः सर्वप्राणिहितकरो भवति ।। मू० १५ ॥
उन का कथन युक्ति और आगम से सारहीन है, यह बतलाते हुए कहते है'एत्थवि.' इत्यादि।
मूलार्थ--उन लोगों को युक्तिया अप्काय के विषय में निश्चय नहीं कर सकती ।। सू० १५॥
टीकार्थ--उन शाक्य आदि की युक्तिया अकाय के आरंभ के विषय में, निश्चय करने में समर्थ नहीं है । 'वि' अपि शब्द से यह सूचित किया है कि उनका . आगम भी निश्चय करने में समर्थ नहीं है । उनका आगम, आगम भी नहीं है, क्यों कि वह आप्तपुरुपद्वारा प्रणीत नहीं है और हिंसा का विधान करनेवाला है । आगम वही कहला सकता है जो वीतरागद्वारा प्रणीत हो और प्राणीमात्र का हितकारी हो । सू० १५ ॥
તેમનું કથન-કહેવું-યુક્તિ અને આરામથી સારહીન છે. એ બતાવીને કહે છે'एत्यवि, 'त्यादि
મુલાર્થતે લોકેની યુક્તિઓ અષ્કાયના વિષયમાં નિશ્ચય કરી શકતી નથી.(સૂ. ૧૫)
ટીકાથ–તે શાકય આદિની યુક્તિઓ અષ્કાયના આરંભના વિષયમાં નિશ્ચય કરવામાં સમર્થ નથી. “વિ અપિ શબ્દથી એ સૂચિત કર્યું છે કે તેમનું આગમ પણ નિશ્ચય કરવામાં સમર્થ નથી. તેમનુ આગમ તે આગમ પણ નથી. કેમકે તે આપ્ત પુરૂ દ્વારા પ્રણત નથી. અને હિંસાનું નિધાન કરવાવાળાં છે. આગમ તે કહેવાય છે કે જે વીતરાગદ્વારા પ્રણીત હોય અને પ્રાણીમાત્રનું હિતકારી હોય. (સૂ. ૧૫)