________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ३ सु. १३ अष्कायविराधनादोषः ५३१ टीका
1
' अथवा ' - शब्दः कथितस्यार्थस्य प्रकारान्तरेण स्पष्टीकरणे वर्त्तते । येऽष्कायारम्भिणस्तेषामदत्तादानदोषापत्तिरपि । यतोऽकाय जीवैस्तेभ्यो नार्पितानि स्वशरीराण्युपमर्दयितुं, ते च तानि वाङ्मनः काययोगैः कृतकारितानुमोदितैरुपमर्दयन्ति तत - श्राकायारम्भिणामदत्तादानदोषोऽप्यनिवार्यो भवति, तस्मान्मुमुक्षुभिः सर्वथाऽकायारम्भो वर्जनीयः, इति भगवता साक्षात्मोक्तम् ॥ सू० १२ ॥
सचित्तजलोपभोगिनो हि पृष्टाः सन्तो यद् वदन्ति तदाह
यद्वा-अष्कायारम्भं स्वयं परिहर्तुमक्षमाः शाक्यादयो यद्वदन्ति तदाह'कप्पइ . ' इत्यादि ।
टीकार्थ- पहले कही हुई बात का दूसरी तरह से स्पष्टीकरण करने के लिये ' अथवा ' शब्द है । जो अप्काय का आरंभ करते हैं उन्हें अदत्तादान का दोष भी लगता है । कारण यह है कि - अप्काय के जीवों ने अपने शरीर उपमर्दन करने के लिए उन्हें सौंपे नहीं हैं, फिर भी वे लोग मन, वचन, काय से और कृत, कारित, अनुमोदना से उनका उपमर्दन करते हैं. अतः अप्काय का आरंभ करने वालों को अदत्तादान का दोष अनिवार्य है । अतः मुमुक्षु पुरुषों को अप्काय का आरंभ त्यागना चाहिए ! ऐसा भगवान् ने साक्षात् कहा है ॥ सू० १२ ॥
1
सचित्त जलका उपयोग करनेवाले पूछनेपर जो उत्तर देते है सो कहते है - अथवा जो लोग अपूकाय के आरंभ को त्यागने में असमर्थ है उनका कथन बतलाते हैं:'कप्पड़ णे,' इत्यादि ।
ટીકા——પ્રથમ કહેલી વાતને ખીજી રીતથી સ્પષ્ટીકરણ કરવાના અમાં અથવા' શબ્દ છે. જે અખાયના આરંભ કરે છે, તેને અદત્તાદાનના દોષ પણ લાગે છે, કારણ એ છે કે—અકાયના જીવે એ પેાતાનું શરીર ઉપમન કરવા માટે તેને સેવ્યું નથી, તેા પણ તે લેાકા મન, વચન અને કાયાથી અને કરવું, કરાવવું તથા અનુમેદવું તે વડે કરી ઉપમન કરે છે, તે કારણથી અપ્કાયના આરંભ કરવાવાળાને અદ્યત્તા દાનના દોષ પણ અનિવાર્ય (ટાળી ન શકાય તેવા) છે. એ માટે મુમુક્ષુ પુરૂષાએ અખાયના આરંભ ત્યાગી દેવા જોઇએ. એ પ્રમાણે ભગવાને સાક્ષાત્ કહ્યુ` છે. (સૂ. ૧૨)
6
સચિત્ત જલના ઉપયેગ કરવાવાળાને પૂછતાં જે ઉત્તર આપે છે-તે કહે છે, અથવા જે લેાક ખાયના આરભને ત્યજવામાંઅસમર્થ છે. તેમનુ કહેવું-કથન बताये छे-' कप्पइ णे.' हत्याहि