________________
४८०
आचारागसूत्रे कदाऽहं संसारं परित्यजेयम् ?' इत्येवंरूपेण निर्वेदेन दिव्यमानुपतैरश्चेषु कामभोगेषु निर्वेदम् अनासक्तिं जीवः शीघ्र प्राप्नोति । इममेवार्थ स्पष्टयति-सर्वविषयेषु विरज्यते-'अलमेतैरनर्थहेतुभूतैविपयैः' इत्येवंरूपं वैराग्यं प्राप्नोति । वैराग्यं प्राप्तश्च सावधव्यापारं परित्यजति । तत्परित्यागं कुर्वन् संसारमार्ग-मिथ्यात्वाविरतिपभृतिरूपं व्यवच्छिनत्ति, संसारमार्गव्यवच्छेदे च जीवः सिद्धिमार्ग सम्यग्दर्शनादिरूपं प्राप्नोतीत्यर्थः।
अनुकम्पा-अनु अनुकूलं कम्पनं-रक्षणचेष्टाकरणमनुकम्पा-जिनप्रवचनानुसारेणजीवानामुपरि कारुण्य, प्राणातिपाताकरणं, परदुःखनिवारणं, म्रियमाण
‘कव मै ससार का त्याग करूँ ?' इस प्रकार के निर्वेद से जीव को देव मनुष्य और तिर्यच संबंधी काम भोगों में अनासक्ति प्राप्त होती है । इसी विषय को स्पष्ट करते हैं कि-जीव सब विषयों से विरक्त हो जाता है, अर्थात् ' इन अनर्थ के कारणभूत विषयों से वस करो !' इस प्रकार का वैराग्य पाता है। वैराग्य पाकर जीव सावध व्यापार का त्याग कर देता है । सावध व्यापारका त्याग करता हुआ मिथ्यात्व अविरति आदि संसारमार्ग को छोडता है और संसारमार्ग का त्याग कर के सम्यग्दर्शन आदिरूप मोक्षमार्ग को प्राप्त कर लेता है।
___ 'अनु' अर्थात् अनुकूल ‘कम्पन' अर्थात् रक्षा करने की चेष्टा करना-अनुकम्पा है । अर्थात् जिन भगवान् के उपदेश के अनुसार जीवों पर करुणाभाव होना, किसी के प्राणों का वियोग न करना, दूसरों का दुःख दूर करना, मरते हुए और मारे जाते हुए प्राणियों को प्राण
“હું કયારે સંસારને ત્યાગ કરું?” આ પ્રકારના નિર્વેદથી જીવને દેવ, મનુષ્ય અને તિર્યંચ સમ્બન્ધી કામમાં અનાસક્તિ પ્રાપ્ત થાય છે, તે વિષયને સ્પષ્ટ કરે છે કે –જીવ સર્વ વિષથી વિરકત થઈ જાય છે. અર્થાત્ આ અનર્થના કારણભૂત વિષયોથી બસ કરે?” આ પ્રકારનો વૈરાગ્ય પામે છે. વિરાગ્ય પામીને જીવ સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરી દે છે. સાવદ્ય વ્યાપારને ત્યાગ કરતે થકે મિથ્યાત્વ, અવિરતિ આદિ સંસારમાગને છેડે છે, અને સંસારમાર્ગને ત્યાગ કરીને સમ્યગ્દર્શન આદિરૂપ મેક્ષમાર્ગને પ્રાપ્ત કરી લે છે.
अनु अर्थात् मनुस, कम्पन अर्थात् २क्षा ४२वानी येष्टा ४२वी ते अनुकम्पा छ. અર્થાત્-જિન ભગવાનના ઉપદેશ પ્રમાણે જીવ પર કરૂણાભાવ થવો, કેઈના પ્રાણની વિગ કરે નહિ, બીજાના દુઃખ દૂર કરવાં, મરતાં અને મરાતાં પ્રાણીઓને પ્રાર્થ