________________
४५२
आचाराङ्गसूत्रे ग्रन्थरूपत्वम्, एवमग्रेऽपि बोध्यम् । तथा एप एव पृथिवीसमारम्भः मोहा-विपर्यासः, विपरीतज्ञानरूपः । तथा-एष एव मार:-मरणम् निगोदादिमरणरूपः । तथा-एष खलु नरकः नारकजीवानां दशविधयातनास्थानम् । इत्यर्थम् एतदर्थ कर्मवन्ध-मोह -मरण-नरकरूपं घोरं दुःखकलं प्राप्य पुनः पुनरेतदर्थमेव लोकः अज्ञानवशवर्ती जीवः गृद्धः लिप्सुरस्ति । यद्वा गृद्धा विषयभोगासक्तः लोकः संसारी जीवः इत्यर्थ एतदर्थमेव-कर्मवन्धमोहमरणनरकार्थमेव प्रवर्तते ।
__यद्यपि-विषयभोगासक्तो लोकः शरीरादिपरिपोषणार्थ परिवन्दनमाननपूजनार्थं जातिमरणमोचनार्थ दुःखप्रतिघातार्थं च पृथिवीशस्त्रसमारम्भं करोति
आशय यह है कि आरंभ-ग्रन्थ (बंध) का कारण होने से ग्रन्थ कहा गया है । इसी प्रकार का उपचार आगे के कथन में भी समझ लेना चाहिए ।
__ यह पृथिवीकायसमारंभ मोह अर्थात् विपर्यास है-विपरीत ज्ञानरूप है, तथा यही आरम्भ, निगोद आदि मरणरूप है । तथा यही आरंभ नरक है अर्थात् नारकी जीवों के लिए दश प्रकार की क्षेत्र वेदनाओं का स्थान है । इस समारंभ के कारण कर्मबंध, मोह, मरण एवं नरकरूप घोर दुःखमय फल प्राप्तकर के भी अज्ञानी लोग बार-बार इसी की इच्छा करते हैं । अथवा संसारी जीव विषयभोगों में आसक्त होता है अर्थात् कर्मबन्ध, मोह, मरण और नरक के लिए ही अज्ञानी जीव प्रवृत्ति करते है।
विषयभोगों में आसक्त जीव यद्यपि शरीर आदि को पुष्ट करने के लिए परिवन्दन, मानन और पूजन के लिए, जन्म मरण से मुक्त होने के लिए, दु.ख का આરંભ-ગ્રંથ (બંધ)નું કારણ હોવાથી ગ્રન્થ કહ્યો છે, આ પ્રમાણેને ઉપચાર આગળના કથનમાં પણ સમજી લેવું જોઈએ.
આ પૃથ્વીકાય-સમારંભ મોહ અર્થાત્ વિપર્યાસ છે, વિપરીતજ્ઞાનરૂપ છે, તથા એ આરંભ નિગદ આદિ મરણરૂપ છે. તથા એ આરંભ નરક છે અર્થાત્ નારકીના જ માટે દસ પ્રકારની ક્ષેત્ર વેદનાઓનું સ્થાન છે. આ સમારંભના કારણે કર્મબંધ, મેહ, મરણ અને નરકરૂપ ઘેર દુઃખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લાક વારંવાર તેની ઈચ્છા કરે છે. અથવા સંસારી જીવ વિષયભેગમાં આસક્ત થાય છે, અર્થાત્ કર્મબંધ, મોહ, મરણ અને નરકના માટે જ અજ્ઞાની જીવ તેમાં પ્રવૃત્તિ કરે છે.
વિષયોમાં આસક્ત જીવ હજી પણ શરીર આદિને પુષ્ટ કરવા માટે પરિવંદન, માનન, અને પૂજનને માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે દુઃખને નાશ કરવા માટે,