________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. २ सू.२ पृथिवीकायस्वरूपम्
४२९
एवं च मनुष्यवद् व्रणस्थानभरणरूपस्य चेतनालक्षणस्य पृथिवीकायेऽपि सच्चात् ।
यद्वा- पृथिवी सजीवा, दैनिकघर्षणोपचय संदर्शनात्, चरणतलवत्, तद्यथा - चरणतलं घृष्यते पुष्यति च तद्वत् पृथिव्यपि प्रत्यहं घृष्यते, उपचीयते च; तस्मात्तस्याः सजीवत्वम् ।
अथवा - विद्रमपाषाणिरूपा पृथिवी सचेतना, काठिन्ये सत्यपि वृद्धयादिदर्शनात्, शरीरस्थितास्थ्यादिवत् । तद्यथा - शरीरस्थितमस्थ्यादिकं कमठपृष्ठकठिनं सदपि चित्तवदनुभूयमानमुपचयं च गच्छत् संदृश्यते । एवं विद्रुमशिलाद्यात्मिकायाः इस प्रकार मनुष्य के समान घाव का भरना भी चेतना का एक लक्षण है, और वह पृथ्वी कायमें विद्यमान है |
अथवा - पृथ्वी सजीव है, क्यों कि उस में प्रतिदिन घिसना और उपचय होना देखा जाता है, पैर के तल की तरह । तात्पर्य यह है कि-जैसे पैर का तलभाग घिसता है और फिर पुष्ट हो जाता है, उसी प्रकार पृथिवी भी प्रतिदिन घिसती है और भरजाती है । अतः पृथिवी भी सजीव है ।
अथवा - मूंगा, पाषाण आदि रूप पृथ्वी सजीव है, क्यो कि उसमें कठिनता होने पर भी वृद्धि आदि देखी जाती है; जैसे शरीर की हड्डी आदि । तात्पर्य यह है कि जैसे शरीर की हड्डी आदि कछुवे की पीठ की भाँति कठोर होने पर भी सचित्त मालम होती है और उपचय को प्राप्त होती हुई दिखाई देती है, इसी प्रकार मूगा - शिला
તે પ્રમાણે મનુષ્યના સમાન ઘાવતું ભરાઇ જવું તે પણ એક ચેતનાનુ લક્ષણ છે, અને તે પૃથ્વીકાયમાં વિદ્યમાન છે.
અથવા—પૃથિવી સજીવ છે, કારણ કે તેમાં પ્રતિદિન ઘસાવું અને વધવું તે જોવામાં આવે છે, પગના તળીઆની પ્રમાણે. તાત્પર્ય એ છે કે–જેમ પગના તળી. આના ભાગ ઘસાય છે અને ફરી પાછા પુષ્ટ થઈ જાય છે તે પ્રમાણે પૃથિવી પણ પ્રતિદિન ઘસાય છે અને ફ્રી પાછી ભરાઈ જાય છે, તેથી પૃથિવી પણ સજીવ છે.
અથવા—મુંગા (પરવાળા) પાષાણુ આદિપ પૃથ્વી સજીવ છે કેમકે–તેમાં કઠિનતા હોવા છતાંય પણ વૃદ્ધિ વગેરે જોવામાં આવે છે, જેવી રીતે શરીરના હાડકા આદિ તાપ એ છે કે-જેવી રીતે શરીરના હાડકાં આદિ કાચબાની પીઠ જેવા કઠોર હેાવા છતાંય પણ સચિત્ત માલૂમ પડે છે, અને વૃદ્ધિને પ્રાપ્ત થતાં હોય તેમ દેખાય છે, તે