________________
-
३७८
आचारागसूत्रे पुण्यपापकर्मणोरुपभोगादेव प्रक्षयो भवति; सञ्चितरूपयोस्तु पुण्यपापकर्मणोस्तत्त्वज्ञानादेव प्रक्षयः । एवं कर्मक्षयो भवति । उक्तञ्च.." ज्ञानाग्निः सर्वकर्माणि, भस्मसात् कुरुते तथा' । इति । तथा "नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि” इति च ।
केचिच-संचितकर्मणामपि प्रक्षयो भोगादेव भावतीत्युक्तं तत्रानुमान प्रमाणं च प्रदर्शितम् । तथाहि-पूर्वकर्माण्युपभोगादेव क्षीयन्ते, कर्मत्वात् । यत् यत् कर्म तत् तत् उपभोगादेव क्षीयते, यथा-आरब्धशरीरं कर्म, तथा चैतत् कर्म, तस्मादुपभोगादेव भीयते ।
न चोपभोगात् कर्मप्रक्षयस्वीकारे कर्मान्तरस्यावश्यम्भावात् संसारानुच्छेदः इति वाच्यम् , आरम्भ हो चुका है, ऐसे पाप-पुण्य का, उपभोग से क्षय होता है और सश्चित पुण्य-पाप का, तत्त्वज्ञान से । इस प्रकार समस्त कर्मों का क्षय हो जाता है । कहा भी है
"ज्ञानरूपी अग्नि समस्त कर्मों को भस्म कर डालती है " । तथा-" करोडों सैकडों कल्पों में भी कर्म का भोगे विना क्षय नहीं होता।
किसी का कहना है कि संचित कर्मों का क्षय भी भोग से ही हो जाता है । इस विषय में अनुमान प्रमाण भी दिया गया है। वह इस प्रकार है-पूर्वसंचित कर्म उपभोग से ही क्षीण होता है, क्यों कि वह कर्म है । जो जो कर्म होता है वह वह उपभोग से ही क्षीण होता है, जैसे आरब्ध शरीरकर्म । संचितकर्म भी कर्म है अतः वे भी उपभोग से ही क्षीण होते हैं।
उपभोग से कर्मों का क्षय स्वीकार किया जाय तो नवीन कर्मों की उत्पत्ति अवश्य होगी और फलतः जन्म-मरण का कभी नाश नहीं होगा। ऐसी आशङ्का करना उचित नहीं है। થઈ ચૂકય છે, એવા પાપ-પુણ્યનો ઉપગથી ક્ષય છે, અને સંચિત પુણ્ય–પાપને તત્ત્વજ્ઞાનથી ક્ષય થાય છે. આ પ્રકારે સમસ્ત કર્મોને ક્ષય થઈ જાય છે. કહ્યું પણ છે કે-“જ્ઞાનરૂપી અગ્નિ સમસ્ત કર્મોને બાળી નાંખે છે.” તથા “કોડા સેંકડો કોમાં પણ કર્મ ભેગવ્યા વિના ક્ષય થતા નથી.”
કેટલાક કહે છે કે સંચિત કર્મોને ક્ષય પણ ભેગથીજ થઈ જાય છે. આ વિષયમાં અનુમાન પ્રમાણ પણ આપવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે–પૂર્વસ ચિતકર્મ ઉપગથીજ ક્ષીણ થાય છે, કારણ કે તે કર્મ છે, જે જે કર્મ હોય છે તે તે ઉપભેગથીજ થી થાય છે, જેવી રીતે આરબ્ધ શરીરકર્મ સંચિત કર્મ પણ કર્મ છે, એ કારણથી તે પણ ઉપગથી જ ક્ષીણ થાય છે. આ ઉપભેગથી કર્મોને ય સ્વીકાર કરવામાં આવે તો, નવીન કર્મોની ઉત્પત્તિ અવશ્ય થશે અને ફલતઃ જન્મ મરણને કયારેય નાશ નહિ થાય, આવી શંકા કરવી તે ઉચિત નથી.