________________
आचारचिन्तामणि टीका अध्य. १ उ.१ सू. ५ कर्मवादिनः ३५५ योग्यताया अभावादशक्यानुष्ठानत्वादिति मन्तव्यम् ।
वीर्यान्तरायमकृतिरपि सर्व वीर्य न हन्तीति देशघातिन्येव । तथाहि- ... सूक्ष्मनिगोदजीवात् प्रभृति आक्षीणमोहनीयजीवं वीर्यान्तरायस्य क्षयोपशमविशेषाद् वीर्य कस्यचिदल्पं, कस्यचिद् बहु, कस्यचिद् बहुतरं, कस्यचिद् बहुतम भवति, वीर्यान्तरायकर्मणोऽभ्युदये सूक्ष्मनिगोदस्यापि आहारपरिणमनकर्मदलिकग्रहणगत्यन्तरगमनादिकं विद्यते । एतच्च वीर्य विना न संभवति। तस्माद्देशत एव वीर्य वीर्यान्तरायप्रकृत्या हन्यते, न तु सर्वतः । यदि पुनरियं सर्वघातिनी
ग्रहण और धारण करने की योग्यता न होने के कारण अशक्यानुष्ठान से समझना चाहिए।
वीर्यान्तराय प्रकृति भी समस्त वीर्य का घात नहीं करती अतः देशघाती है। सूक्ष्म निगोदिया जीव से लेकर क्षीणमोह-गुणस्थान पर्यन्त के जीवों में वीर्यान्तराय के क्षयोपशम से किसी जीव में अल्प वीर्य (शक्ति) होता है, किसी में बहुत वीर्य होता है, किसी में बहुत अधिक वीर्य होता है और किसी में अत्यन्त अधिक वीर्य होता है । वीर्यान्तराय कर्मका उदय होने पर भी सूक्ष्म निगोद का जीव आहार का परिणमन करता है, कर्मदलियों को ग्रहण करता है और दूसरी गति में जाता है। ये सब कार्य वीर्य के विना नहीं हो सकते । इस से यह सिद्ध हुआ कि वीर्यान्तराय कर्म वीर्य को एकदेश से ही घात करता है, सर्वदेश से नहीं। अगर यह प्रकृति सर्वघाती मानी जाय तो जैसे सर्वघाती मिथ्यात्व के उदयं में सम्यग्दर्शन लेशमात्र नहीं होता, और
ધારણ કરવાની ચેગ્યતા નહિ હોવાના કારણે અશક્યાનુષ્ઠાનથી સમજવું જોઈએ.
વિર્યાન્તરાય પ્રકૃતિ પણ સમસ્ત વીર્યને ઘાત કરતી નથી, તેથી તે દેશઘાતી છે. સૂક્ષ્મનિગેદના જીવથી લઈને ક્ષીણમાહગુણસ્થાન સુધીના માં વિર્યાન્તરાયના લપશમથી કઈ જીવમાં અલ્પવીર્ય (ાડી શકિત) હોય છે, કોઈ જીવમાં બહુ વીર્ય હોય છે; કઈ જીવમાં બહુજ અધિક વીય હોય છે, અને કઈમાં અત્યન્ત અધિક વીર્ય હોય છે. વીર્યન્તરાય કર્મને ઉદય હેય ત્યારે પણ સૂક્ષ્મ નિગદના જીવ આહારનું પરિણમન કરે છે, કમદલિકેને ગ્રહણ કરે છે, અને બીજી ગતિમાં જાય છે. આ તમામ કાર્ય વીર્ય વિના થઈ શકે નહી, તેથી એ સિદ્ધ થયું કે – વીર્યાન્તરાય કર્મ વીર્યના એક દેશનો જ ઘાત કરે છે, સર્વ દેશને નહી. અથવા તે આ પ્રકૃતિને સર્વઘાતી માનવામાં આવે તો જેવી રીતે સર્વઘાતી મિથ્યાત્વના ઉદયમાં સમ્યક્રર્શન લેશમાત્ર પણ હાય નહી, અને સ્મ