________________
आचारागसूत्रे वरणीयाधष्टविधमूलप्रकृतिष्वेव प्रवर्तते, नतूत्तरप्रकृतिषु । कस्यापि मूलप्रकृतिरूपकर्मवन्धस्य काचिदुत्तरप्रकृतिस्तदीयेतरोत्तरप्रकृतिरूपेण विपरिणता भवति, कर्मपुद्गलस्य तादृशपरिणमनसामर्थ्यात् । तत्र प्राक्तनोत्तरप्रकृतिगतानु भावः परिवर्तितोत्तरप्रकृतिस्वभावानुरूपं तीनं मन्दं वा फलं प्रदत्ते ।
यथा-मतिज्ञानावरणीयं यदा श्रुतज्ञानावरणीयादिसजातीयोत्तरप्रकृतिरूपं प्राप्नोति तदा मतिज्ञानावरणीयानुभावोऽपि श्रुतज्ञानावरणीयादिस्वभावानुरूपमेव श्रुतज्ञानादीनामावरणं विधत्ते ।
उत्तरप्रकृतिषु कतिचित् सजातीया अपि प्रकृतयो नान्यरूपेण परिणता भवन्ति । यथा-दर्शनमोहश्चारित्रमोहरूपेण न परिणमति; तथा चारित्रमोहोऽपि न यह नियम नहीं है। किसी भी मूलप्रकृति की कोई उत्तरप्रकृति उसी मूलप्रकृति की किसी दूसरी उत्तरप्रकृति के रूप में भी परिणत हो सकती है, क्यों कि कर्मपुद्गल में इस प्रकार के परिणमन की शक्ति विद्यमान है। वहाँ पहले वाली उत्तरप्रकृति में रहा हुआ अनुभाव बदली हुई उत्तरप्रकृति के स्वमाव के अनुसार तीव्र या मन्द फल देता है।
जैसे-मतिज्ञानावरणीय जब तज्ञानावरणीयसजातीय उत्तरप्रकृति के रूप में पलटता है तब मतिज्ञानावरणीय का अनुभाव भी श्रतज्ञानावग्णीय के स्वभाव के अनुसार श्रतज्ञान का आवरण करता है।
उत्तरप्रकृतियों में कुछ ऐसी भी प्रकृतिया है जो सजातीय होते हुए भी अन्यरूप में पलटती नहीं है, जैसे-दर्शनमोहनीय, कभी चारित्रमोहनीय के रूप में नहीं આ નિયમ નથી. કેઈ પણ મૂલપ્રકૃતિની કેઈ ઉત્તરપ્રકૃતિ તે મૂલપ્રકૃતિની કઈ બીજી ઉત્તર પ્રકૃતિના રૂપમાં પણ પરિણત થઈ શકે છે, કારણકે કર્મ પુલમાં એ પ્રમાણે પરિણમનની શક્તિ વિદ્યમાન છે. ત્યાં પ્રથમ વાળી ઉત્તરપ્રકૃતિમાં રહેલો અનુભાવ બદલી ગયેલી ઉત્તર પ્રકૃતિના સ્વભાવ અનુસાર તીવ્ર અથવા મંદ ફલ આપે છે.
જેમ–મતિજ્ઞાનાવરણીય જ્યારે શ્રુતજ્ઞાનાવરણીય-સજાતીય ઉત્તર પ્રકૃતિના રૂપમાં પલટાય છે, ત્યારે મતિજ્ઞાનાવરણીય અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણયના સ્વભાવ પ્રમાણે શ્રુતજ્ઞાનનું આવરણ કરે છે.
ઉત્તરપ્રકૃતિમાં કેટલીક એવી પણ પ્રકૃતિએ છે કે જે સજાતીય હોવા છતાંય પણ અન્યરૂપમાં પલટતી નથી. જેવી રીતે-દર્શનમોહનીય કેઈ વખત ચારિત્રમેહનીયના