________________
आचारागसूत्रे एवं कर्मणोऽपि कस्यचिद् ज्ञानावरणस्वभावा प्रकृतिः, अपरस्य दर्शनावरणरूपा, कस्यचित् सम्यग्दर्शनादिविघातस्वभावा।।
कर्मणः स्थितिश्च कस्यचित् त्रिंशत्सागरोपमकोटीकोटीरूपा, अपरस्य कस्यचित् कर्मणः सप्ततिसागरोपमकोटीकोटीरूपेत्यादि । रसस्तु कस्यचित् कर्मणस्तीत्रः, कस्यचित्तीव्रतरः, कस्यचित्तीव्रतमः, कस्यचिन्मन्दः, कस्यचिन्मन्दतर इत्यादि बोध्यम् ।
(१) प्रकृतिवन्धः
॥ अष्टविध-मूलपकृतिवन्ध-लक्षणम्(१) ज्ञानस्य (विशेषबोधस्य ) आवरकं कर्म ज्ञानावरणीयम् ।
इसी प्रकार किसी कर्म की ज्ञानको आच्छादित करने की प्रकृति है, किसीका दर्शन को ढंकने की है, किसी की सुख-दुःख का अनुभव कराने की प्रकृति है, और किसी की सम्यग्दर्शन का घात करने की है । किसी कर्म की तीस कोडाकोडी सागरोपमकी स्थिति है, किसी की सत्तर (७०) कोडाकोडी सागरोपम की है ।
इसी प्रकार किसी कर्म का रस तीव्र है, किसी का तीव्रतर है, किसी का तीव्रतम है । किसी का रस मन्द है, किसी का मन्दतर है । इत्यादि समझ लेना चाहिए।
(१) प्रकृतिवन्ध (१) ज्ञान अर्थात् विशेष धर्मों के बाधको आच्छादित करने वाला कर्म ज्ञानावरण कहलाता है।
આ પ્રમાણે કઈ કર્મની જ્ઞાનને આચ્છાદિત કરવાની પ્રકૃતિ છે, કેઈની દર્શનને ઢાંકી દેવાની છે, કોઈની સુખ–દુઃખને અનુભવ કરાવવાની પ્રકૃતિ છે, અને કોઈની સમ્યગ્દર્શનને ઘાત કરવાની પ્રકૃતિ છે.
કેઈ કર્મની ત્રીશ કડાકડી સાગરોપમની સ્થિતિ છે. કેઈની સીતેર (૭૦) કેડાછેડી સાગરોપમની છે.
આ પ્રમાણે કઈ કર્મને રસ તીવ્ર છે. કેઈને તીવ્રતર છે, અને કેઈને તીવ્રતમ છે. કેઈને રસ મંદ છે, કેઈન મદંતર છે. ઈત્યાદિ સમજી લેવું જોઈએ.
(१) प्रतिम (૧) જ્ઞાન અર્થાત્ વિશેષ ધર્મોના બોધને જે આચ્છાદિત કરવાવાળું કર્મ તે જ્ઞાના વરણીય કહેવાય છે.