________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ.१ सू. ५. कर्मवादिप्र०
३२१
नीरवत् सम्बन्धो बन्धः । यद्वा-वध्यते = अस्वातन्त्र्य मापद्यते आत्मा येन, सबन्धः । ज्ञानावरणीयाद्यष्टविधकर्मपुद्गलानामवस्थानं हि जीवस्याऽनन्तज्ञानदर्शनसुखवीर्यरूप सामर्थ्यप्रतिबन्धकतया स्वातन्त्र्यविघातकं भवति ।
यद्यपि निश्चयनयेन रागद्वेषरहितोऽयमात्मा, तथाप्यसौ व्यवहारनयेन रागद्वेषरूपभावकर्मणां ज्ञानावरणीयादिद्रव्यकर्मणां च कर्ता भवति । आत्मसंलग्नशरीरावगाहनक्षेत्रावस्थितकर्मवर्गणायोग्य पुद्गलस्कन्धाः स्वकीयोपादानकारणशक्त्यैव कर्मरूपामवस्थां प्राप्नुवन्ति । ते च कर्मपुद्गला आत्मप्रदेशैः सह परस्परमेक क्षेत्रावगाहरूपं बन्धं क्षीरनीरवत् प्राप्नोति । यथा समुड्डीयमानानि रजांसि और पानी की तरह सम्बन्ध हो जाना बन्ध है । आत्मा जीव जिस के द्वारा बाँधा जाय=पराधीन किया जाय, वह बन्ध है | ज्ञानावरण आदि आठ कर्मों की स्थिति, जीव के अनन्त ज्ञान, दर्शन, सुख और वीर्यरूप सामर्थ्य में बाधक होने के कारण स्वतन्त्रता का घात करने वाली है ।
यद्यपि निश्चयनय से आत्मा राग-द्वेष से रहित है, किन्तु व्यवहारनय से राग-द्वेषरूप भावकर्मों का, तथा ज्ञानावरण आदि द्रव्यकर्मों का कर्ता है । जिस आकाशक्षेत्र में आत्मा से संबद्ध शरीर है, इसी आकाशक्षेत्र में स्थित कर्मवर्गणा के योग्य पुद्गलस्कन्ध, अपनी उपादानकारण-शक्ति से ही कर्मरूप अवस्था को प्राप्त करते है । वे कर्म पुद्गल आत्मप्रदशों के साथ परस्पर एक क्षेत्रावगाहरूप बन्ध को क्षीर-नीर की नाई प्राप्त होते है। जैसे-उडती हुई रज, तेल से चिकने घडे आदि पर चिपक जाती है,
પાણીની પ્રમાણે સમ્બન્ધ થઈ જવા તે બંધ છે. આત્મા-જીવ જેના દ્વારા બંધાઈ જાય–પરાધીન થઈ જાય. તે મધ છે. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોની સ્થિતિ, જીવના અનન્ત જ્ઞાન, દર્શન સુખ અને વીરૂપ સામર્થ્યમાં ખાધક હોવાના કારણે સ્વતત્રતાના ઘાત કરવા વાળી છે.
જો કે નિશ્ચયનયથી આત્મા રાગ–દ્વેષથી રહિત છે, પરન્તુ વ્યવહારનયથી રાગ– દ્વેષરૂપ ભાવકર્માના, તથા જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્માના કોં છે. જે આકાશક્ષેત્રમાં આત્માથી સમૃદ્ધ શરીર છે, તે આકાશક્ષેત્રમાં સ્થિત (રહેલા) કમ–વગણાના ચાગ્ય પુદ્ગલસ્કંધ, પાતાની ઉપાદાન કારણુ–શક્તિથી જ કરૂપ અવસ્થા પ્રાપ્ત કરે છે, તે કર્મ પુદ્ગલ આત્મપ્રદેશાની સાથે પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ મધને ક્ષીર–નીરના ન્યાય પ્રમાણે પ્રાપ્ત થાય છે; જેવી રીતે ઉડતી રજ. તેલના ચિકણા ઘડા સ્માદિને
प्र. आ. ४१