________________
आचारागसूत्रे "यथा ह्यरूपमाकाशं, रूपिद्रव्यादिभाजनम् । तथा ह्यरूप आत्मापि, रूपिकर्मादिभाजनम् ॥१॥"
यथा वा - अमूर्तयाऽऽकुञ्चनादिक्रियया सह मूर्तद्रव्यस्याङ्गुल्यादेः सम्वन्धस्तथाऽत्रापि जीवकर्मणोः सम्बन्ध इति बोध्यम् ।
यद्वा-यथा वाह्यशरीरमिदं जीवेन सह सम्बद्धं प्रत्यक्षदृष्टमेवास्ति, एवं भवान्तरं गच्छता जीवेन सह कार्मणशरीरं सम्बद्धमेवेति ।
- यदि बाह्यशरीरस्य जीवेन सह सम्बन्धे धर्माधर्मयोः कारणताऽस्तीत्युच्यते तहि तावपि धर्माधौं मूर्ती स्याताममूर्ती वा ?। यदि मूर्ती तर्हि
"जैसे अरूपी आकाश रूपी द्रव्य आदि का आधार है, उसी प्रकार अरूपी आत्मा कर्मों का आधार है" ॥ १॥
अथवा जैसे-आकुश्चन (सिकोडना ) आदि अमूर्त क्रिया के साथ अंगुली आदि मूर्त द्रव्य का सम्बन्ध होता है, उसी प्रकार यहां जीव और कर्म का सम्बन्ध समझ लेना चाहिए।
अथवा जैसे बाह्य शरीरका जीव के साथ सम्बन्ध है, वह प्रत्यक्ष सिद्ध है, उसी प्रकार भवान्तर में जाते जीव के साथ कार्मण शरीर का सम्बन्ध है ।
अगर कहा जाय कि जीव के साथ वाह्य शरीर का सम्बन्ध होने में धर्म और अधम कारण है तो प्रश्न खडा होता है कि-धर्म अधर्म मूर्त हैं या अमूर्त है ?
જેવી રીતે અરૂપી આકાશ, રૂપી દ્રવ્ય આદિને આધાર છે. તે પ્રમાણે અપી આત્મા, રૂપી કર્મોને આધાર છે.” ૧
અથવા–જેવી રીતે–સંકેચવું આદિ અમૂર્ત કિયાની સાથે આંગલી આદિ મૂર્ત દ્રવ્યને સમ્બન્ધ હોય છે તે પ્રમાણે જીવ અને કર્મને સમ્બન્ધ સમજી લેવું જોઈએ.
અથવા જેવી રીતે આ બાહ્ય શરીર જીવની સાથે સંબદ્ધ છે. તે પ્રત્યક્ષથી સિદ્ધ છે. તે પ્રમાણે ભાવાન્તરમાં જતા જીવની સાથે કામણ શરીરને સંબંધ છે.
અથવા તે એમ કહેવામાં આવે કે જીવની સાથે બાહ્ય શરીરને સમ્બન્ધ હેવામાં ધર્મ અને અધર્મ કારણ છે તે પ્રશ્ન ઉભો થાય છે. કે—ધર્મ અધમ મૂર્ત છે કે અમૂર્ત છે? જે તે મૂર્ત છે એમ કહે તે અમૂર્ત જીવની સાથે તેને સંબંધ કેવી રીતે ?